Book Title: Buddhiprabha 1915 11 SrNo 08
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 30
________________ ૨૫૨ બુદ્ધિપ્રભા. - - - - - - આવા સંગ નીરન્તર સેવીયે છે ! જગન્જન જીવ પ્રમાણ ! આત્મ સિદ્ધિ જગાવીએ હે ! રહીએ કઈ ભરપૂર ! સંગ રહી પ્રભુ નીરખીએ છે ! કાંઈક દૂર–અદૂર કરવા સફળ પ્રવાસને આ ! . અનંત-જીવન-આજ ! પ્રભૂતાને પ્રકટાવવા છે! સજીએ સુક્ષ્મના સાજ ! આવે. આવે. પાદકર, सेवाधर्म માણેકલાલભાઈ સુખલાલ! સેવાધર્મ અને તે બહુજ દુષ્કર લાગે છે. આપણે આપણું કલ્યાણ અને આપણું જ કામકાજ કરી શકીએ તે બસ છે. પારકી પંચાતમાં કેશુ પડે, પરતું ગમે તેમ થાઓ. તેમાં આપણે શું ! સુખલાલ–અરે ભાઈ માણેકલાલ, આપણ પ્રભુએ ઉપદેશેલે ધર્મ તમે સમજવા જણાતા નથી. તમારું જ કરો તે પાની પંચાતમાં ન પડે એને અર્થ શું આવી સમજણમાં લે છે? મહાન પ્રભુએ અતિવિશાળ હૃદયના પ્રભુએ તે સૈને કમાણ થાય એવી રીતે વર્તવાનું ફરમાવ્યું છે. આપણી શક્તિ પ્રમાણે જગતના જીવોનું (ધરથી માંડી આખા. જગતનું) કહાણ થાય, આપણું જીવન કોઇને પણ ઉપયોગી થાય એ રીતે આપણે પરેપકાર પરાયણ વૃત્તિથી કાર્ય કરવાનું છે. માણેકલાલ–સાદાર થવું અને એ વડે સુખના સાધને મેળવી આપણું પિતાનું કલ્યાણ કરવું એવી ઇચ્છા રાખવામાં કંઈ દેષ છે ખરો? સુખલાલ–હા ! એમ માની બેસવું એને માત્ર આપણી પિતાની સ્વાર્થ વૃત્તિ જ કહે વાય? એમાં પરમાર્થ ? કલ્યાણ શબ્દનો અર્થ જ તમે સમજ્યા જણાતા નથી. એ વસ્તુ અને પ્રેરે વસ્તુને ભેદ જ તમે સમજ્યા નથી. જે પૈસાદાર થઈ માત્ર પોતાના શરીરનજ સુખનાં સાધને એકઠાં કરવામાં પોતાનું કલ્યાણ માનવું છે તે સંકુચિત વૃત્તિનું જ માત્ર નિદર્શન છે. આત્માની શક્તિ એથી પ્રકાશમાં આવવાની જ નથી, જડવાદી-પુદગલા નદીજ એવું યોગ્ય ધારે. માણેકલાલ–આખું જગત સ્વાર્થથી ભરેલું છે? સુખલાલ અરે ભાઈ! આપણું આંખમાં કમળો હોઈ આપણે બધું પીળું પીળું જ દેખીએ છીએ. આપણે ગુણાનુરાગી થઈએ ને જગતમાંથી સારું સારું ગ્રહણ કરવાની બુદ્ધિવાળા થઈએ તે આપણને જગત સ્વાર્થી ન લાગે. શ્રી મહાવીર, બુદ્ધ વગેરે આત્માને પરમાત્મા બનાવનાર પરમાથી ત્તિઓ તરફ નજર કરે તે જણાશે કે ખાવું પીવું ને ખેલવું એટલામાં મોટાછી નથી. નાણાં એકઠાં કરી જશેખમાં પડવું તે ચલિત-અાશ્વત સુખમાં પિતાનું કલ્યાણ

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34