________________
સમુદ્રમાં બરફના ડુગરાએ લીધેલા ભાગ,
૪૫
ધર્માંની એવી માન્યતા છે કે ક્રોધ દ્વેષ અને મેહના તત્ત્વથી રહિત જે જ્ઞાન છે તેજ સત્ય જ્ઞાન છે. તે સર્વનુ છે તેજ મુક્તિ તરફ લેઇ જનાર સદાચરણના ઉત્તમ માર્ગ ખતાવી શકે અને જેનામાં દેશ, મેહ કે રાગ હોય તે કદાપિ સર્વજ્ઞ થઈ શકે નહિ.
જૈનેાના અધ્યાત્મિક ગુરૂએ (તીર્થં કરે) સન હતા અને દરેક પ્રકારના દોષ તથા વિકારાથી રહિત હતા. આપણે તેમજ સધળા છવેા એક અપેક્ષાએ અષ્ટ, સ્વયંભૂ અમર આત્માએ છીએ, ચૈતન્ય અને લાગણી સહિત છીએ, અને આપણું આત્મતત્વ કપિ વિનાશ પામવાનુ નથી. આપણે બીજા સાથેના આપણા વર્તનને સારૂ તેમના જોખમદાર છીએ, તેમજ આપણી હાલની સ્થિતિને સારૂ પણ આપણે આપણી જાતેજ જોખમદાર છીએ. આપણે જ્ઞાની, દુ:ખી, નિય, ધાતકી, નિર્મળ હેાએ, તે તેનું કારણુ અત્યાર સુધીની આપણી જીંદગી તેમજ પૂર્વભામાં કરેલાં આપણું કર્યું છે. સૂક્ષ્મ, અદશ્ય છતાં પ્રકૃતિમય પરમાએના બનેલા કર્મોને આપણે ગ્રહણ કરીએ છીએ, અને તે કર્મો આપણી સ્વાભાવિક બુદ્ધિ, જ્ઞાન, આનંદ, પ્રેમ, દયા, આત્મબળને પ્રકટ થતા અટકાવે છે, અને અકુદરતી કામ કરવાને જ્વને પ્રેરે છે.
જ્યાં સુધી આપણા અંતઃકરણુ અને મુદ્ધિને અનુસારે જેને આપણે ખાટું માનતા હાએ, અને જે કર્મના ઉદમને લીધે પ્રકટ થવા ઇચ્છતુ હેાય, તેવી વૃત્તિ અને વલણોને દાખીને અસ્વાભાવિક જીવનના ત્યાગ કરીએ નહિ ત્યાં સુધી ઉચ્ચ જીવનને લીધે મળતી અપૂર્વ ઘાન્તિ, અને આનંદની શાશ્વત સ્થિતિ ( મેલ) શ્રદ્ધા ગમ્ય અને કેવળ શબ્દ ગમ્ય રહેવાના. આ લેખકની સમજ શક્ત અનુસાર જૈન અ`તાના આ સિદ્ધાંત છે, ગમે તે રીતે પણ તે શુભ, અશુભ અને અમરત્વને બુદ્ધિગમ્ય સિદ્ધાંત છે.
આપણે પવિત્ર સ્થિતિમાંથી પતિત થયા છીએ, એ વાદ કબુલ કરવામાં આવતા નથી. કારણુ કે પવિત્રતાની છેવટની સ્થિતિમાંથી મનુષ્ય પડી શકે, એ વાદને જે સ્વીકાર કરવામાં આવે તે શમ્ દમ, તપ અને પવિત્ર જીવનથી શાશ્વત સુખ મળી શકશે એવી ખાત્રી આપી શકાય નહિ. અને પવિત્ર સ્થિતિમાં અપવિત્રતાના સંભવ નથી તે પછી જે સ્થિતિમાં આપણે બીજાને હેરાન કરીએ કે નુકશાંન કરીએ તેવી સ્થિતિમાં પડવાનુ કાંઇ પણ કારણું રહેતુ નથી.
આ પ્રમાણે આ વિષયના સામાન્ય હેવાલ રજુ કરવામાં આવ્યા છે. હવે આપણે આ વિષયના પેટાભાગ પાડીએ. આ વિષયના ચાર ભાગ પડી શકશે. ૧, વિશ્વ. (ર) મનુષ્યની વર્તમાન સ્થિતિ (૩) મનુષ્યની ભાવિ સ્થિતિ (૪) અને તેના ઉપાય બીજા ભાગમાં આપણે તે સવિસ્તાર ચર્ચીશું.
समुद्रमां बरफना डुंगरोए लीला भोग.
( લે. મધૂર )
[ શાકમાંથી પશુ-સાર ખેંચતા ઉપનય.]
વન એક અગાધ વિસ્તીણું અને ભયકર સમુદ્ર છે. છતાં કર્વાચતા તે શાન્ત અને સુંદર જાય છે. પરમાત્મ પ્રકાશ તેના ઉપર વિલસે છે અને જલમાં તેના પ્રત્યેક રંગની