________________
કર
બુદ્ધિપ્રભા,
( હીમવંત પર્વત આદિ સ્થાનામાં ક્રીડા કરવા આવેલા ) દેવા, દાનવા તથા મનુષ્યે ( તેમાં હેઠવા ) ને લીધે ત્રણ લેાકની લીલાને પેતે ધારણ કરતે હેાયની શું તેમ (પતિવ્રતા) સ્ત્રીએથી સેવાએલા પ્રેમના પાત્રભૂત ( તેમના ) પતિની પેૐ સમુદ્રની ભરતીના કથ્થાલાથી વીટાંએલે જબુદ્રીપ આ જગમાં (વ) છે. ૧૦
કૈટ્ટાસ પર્યંતની કાંતિપી જેના ચામર છે, ચંદ્રરૂપી જેવું છત્ર છે, દીશાઞરૂપી વારાંગના જૈતી સૂર્યરૂપી દીવે લેઇને જાણે આરતી કરતી હૈાયની શું, સમુદ્રમયદારૂપી એ જેને જળબિંદુ રૂપી મેાતીથી જાણે વધાવતી હેાયની શું, નદી રૂપી જેની બળવાન સૈના છે એવા તે જંબુદ્રીપની સ્તુતિકારે જેમ રાજાઓની સ્તુતિ કરે છે તેમ સમુદ્રના તરંગો ગંભીર સ્વરાથી જાણે સ્તુતિ કરતા ાયની શું ? ૧૧-૧૨
ચંદ્ર અને સૂર્ય રૂપી જેનાં ચક્ર છે, જે મેટા ખડાના જેમાં અસંખ્ય છે, અસંખ્ય દ્વીપાના રાાએથી સેવાયેલા તે જ ખુદ્દીપનો વૈભવ અદ્ભુત છે. ૧૩
સ્વામિ છે, રત્નાના ભંડાર ચક્રવતની પેઠે જે શાર્ભ છે
વચમાં ચળકતા માતી અને રત્નાની તારાથી શાભતા સમુદ્રરૂપી વજ્ર જેને ધારણુ કર્યું છે, શાભાયમાન જતીના કેટ રૂપી જેને સાનાના કારી છે, સૂર્ય અને ચંદ્રરૂપી જેના ( કાનના ) કુંડલા છે, બન્ને સધ્યાની કાન્તિરૂપી કુકુંમ જેના ખેાળામાં પડે છે તેવા ઉદયાચળ અને અસ્તાચળ ( નામના ) એ પર્વતારૂપી જેના સ્તન છે, એવી જ ખુ) દ્વીપની લક્ષ્મિના તારારૂપી નિર્મળ મેાતીના હારતું જાણે ચતુ હેાયની શુ તેમ તે જંબુદ્રી પને વિષે મેરૂ પર્વત શાભે છે. ૧૪-૧૫
પીત્ત અને શ્વેત રંગથી ઉર્જાસત તથા ઉન્નતપણાની જેમાં શાભા છે, જેમાંથી ઝ રાઓ ( ના પ્રવાહે ) ની પ્રવૃતિ છે, ભદ્રશાળી ( નામનું વન ) જેમાં વિકસિત થયેલુ છે, સૂર્ય ચંદ્ર રૂપી જેમાં એ ઘટ છે અને ગ્રહેા રૂપી જેમાં ઘૂઘરી છે તે સૂત્રણુંના શીખરી ( મેરૂ પર્વત ) તે ( જ ંબુ ) દ્વીપમાં હાથીની પેઠે શાભે છે. ૧૬
યાદા હાય લાંબા કરીને ધનવાન પાસે જાણે સેનાની માગણી કરતા હાય તેમ ઐતિષ મંડળ સૂત્રના શીખરવાળા ( મેરૂ ) પર્વતની આસપાસ કિરણે પ્રસારીને પ્રદક્ષા કરી તે ( જંબુદ્રીપ ) ને નમે છે. ૧૭
પાસે કેશના સમુદ્ર હાય તેમ જેની નજીક લવણુ સમુદ્ર છે, તિલકની શાભા હાય તેમ જેમાં શત્રુંજ્ય પર્યંત છે, ( જખુ ) દ્વીપની લક્ષ્મિીનુ લલામાં હાયની શુ તેવે તે ( જંબુ દ્વીપ) માં ભારત નામા ખંડ શાભતા હતા. ૧૮
તેલા દ્વીપાની શ્રેણી પાસેથી લીધેલા ધણા કાળથી ઉત્પન્ન થયેલા રત્નાના નજર!ણાના સમુહના ભંડાર રાખવાનુ ધામ પૃથ્વીપતિએ બનાવે છે; તેમ ( જંબુ ) દ્વીપે આ ( ભરત ) ખંડને નિધિનું ધામ જાણે બનાવેલું હાયની શુ ? ૧૯
યમુના નદીના પાણીના ) વમળના વિલાસથી રોભાયમાન સ્ત્રીઓના ( માથાના ) વાળના સેથાથી સળંગ બે ભાગ પડે છે તેની પેંતે ભરત ક્ષેત્રની ભૂમીના સળંગ બે ભાગ વૈતાઢય પર્વતે પાતાના શરીરથી કરેલા હતા. ૨૦
પેાતાની લક્ષ્મીથી જીતેલા અને તેથી સેવા કરતા પાતાળ અને સ્વર્ગલા દ્વીપ રૂપી