Book Title: Buddhiprabha 1912 05 SrNo 02
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 14
________________ બુદ્ધિપ્રભા લીલેથી સ ંતેષ ન પામ્યા હાય, તેવાને વાસ્તે આ પુસ્તકમાં એક નવા પક્ષની રૂપરેખ આપવામાં આવી છે. આ મત એમ નથી જણાવતા કે આત્મા નથી, તેમજ આવા સર્વજ્ઞાન ધરાવનાર આધ્યાત્મિક ગુરૂએના જીવન અને ઉપદેશના સંગ્રહરૂપ જૈન ગ્રન્થા છે. અને આ પુસ્તકમ લખેલા વિચારે પશુ આવા ગ્રન્થામાંથીજ લીધેલા છે. જૈનેના તીર્થંકરા મનુષ્ય રૂપે અ પૃથ્વીપર વસતા હતા. આ મૂળમાંથી આપણને આ જ્ઞાન મળ્યું છે. કયા સ્થળમાંથી આ સિદ્ધાંતા આવ્યા છે, મૈં લક્ષમાં ન લે પેાતાના ગુણોથીજ તેઓ સતાય જનક અને દિલાસા આપનારા છે. તે માર્ગે જતા બચાવે છે, તેએા હૃદયની તરસ છીપાવે છે, બુદ્ધિની કસોટીમાં અડગ રહે છે, અને તે મનુષ્યને સ્વતંત્ર બનાવે છે—અમુક આજ્ઞા તમારે માનવીજોઈએ એમ નથી. નીતિના અને આત્મિકતાના અમુક ઉચ્ચ ધારણને અનુકૂળ જીવનને બનાવવું તેનુ નામ ધર્મ છે, અને આ સિદ્ધાંતા તેવું ધારણ સૂચવે છે. પેાતાના અન્ય માનવ બધુ સાથેના તેના વર્તનમાં તેમજ તેના ભવિષ્યના સબંધમાં આ સિદ્ધાંત ઘણાજ જરૂરના છે. પેાતાને તથા પરને દુ:ખથી કેમ મુક્ત કરવાં અને પેાતાનુ તથા પરતું સુખ ક્રમ વધારવું તે આ સિદ્ધાંત શિખવે છે. માટે આ સિદ્ધાંતા કેવળ તત્ત્વ જ્ઞાન રૂપે નથી પણ ધર્મ રૂપ છે, અને તે હૃદયના ધર્મ રૂપ છે, કારણ કે તેમના મુક્ષુ મુદ્રાલેખ અહિંસા છે, અને જૈન ધર્મની આખી ઈમારત પ્રેમ ઉપર રચાઈ છે. દુ:ખના પ્રસ ંગે તેમજ મરણ સમયે મા શ્વાસન આપનાર જો કાંઇ હાય ! તે ધર્મ છે. ધર્મને માનનાર્ હેાય યા ન પણુ હેય, પશુ ધર્મનું ઉપરનું તત્ત્વ ખરૂં છે. જીવનના પ્રશ્નોના જૈનધર્મ । ખુલાશા આપે છે, તે બતાવવાને આ પુસ્તક લખવા. માં આવ્યું છે. અને સામાન્ય રીતે કહીએ તે કાઇ જગકર્તા હતા એવા સિદ્ધાંતથી તેને પ્રારંભ થત નથી પણ તે એમ પ્રતિપાદન કરે છે કે દરેક આત્મા પેાતાના ભવિષ્યને નિયંતા છે, દરેક આત્મા અમર છે, અને અહીં તથા હવે પછી શાશ્વત સુખ મેળવવાને જરૂરના સાધન તરીકે ઉંચામાં ઉંચા પ્રકારનું પવિત્ર છત્રનજ ઉપયોગી છે. જે માન્યતાએમાં આપણા જન્મ થયા હય, તે માન્યતાએને બદલે જ્યાં સુધી પ્રશ્ન ટીકા અને નવી ચેાજનાથી આપણે નવી માન્યતાઓને સ્થાન ન આપીએ ત્યાં સુધી આપણે તેને વળગી રહીએ છીએ. આપણી માન્યતાઓનુ પ્રથમ પગથીયું ખસવા માંડતા આપણે રવાભાવિક રીતે એ પ્રશ્ન પુછીએ છીએ કે આપણે કાને માનવુ ? સધળા દશ્ય તેમજ અદૃશ્ય માંથી દાના શબ્દને આપણે પ્રમાણુ ભૂત ગણવા ? જે એમ જણાવવામાં આવે કે ઇશ્વરના શબ્દને સત્યવચન તરીકે કબુલ કરવા જોઇએ તે પ્રશ્ન એ ઉઠે છે કે જે દેવના શબ્દને આપણા સત્યવચન તરીકે અંગીકાર કરીએ તે દેવનાં શાં લક્ષણા હાવાં બેએ ? જે આપણે દેવનાં લક્ષણૢા ન જાણુતા હાઈએ તા કાઇ સત્તાના લેાભી અને ક્રૂર નિયમ પ્રવર્તકના વચનને ઈશ્વરના વચન રૂપ માનવાને ભૂલથી દેરવા એ. એ તાપણ તેમન જીત્રને અશુદ્ધ માલાયેલા, લખાયેલા કે પ્રેરિતા કાઇ પણ ઉપદેશ છેવટનું મૂળ તે જ્ઞાન છે. ગમે તેવા કોઈ સત્તાધારી ડાય. પણ જો તેનામાં જ્ઞાન ન હોય તે તે ઉપદેશ આપી શકે નહિ. જૈન

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34