________________
બુદ્ધિપ્રભા,
મૂકી ચા અવર ભવમાં ધર્મને સાથ લીધે; ધાર્યા સદગુણ વિનય ધરીને ગામ વલસાડ દીવે, આયુઃ કર્મ વઘરતજી કેશરી કયાં ગયે તું. જન્મ જે જે અવનીતલમાં સર્વ તે તે મરે છે, માથે મૃત્યુ સકલ જનને કર્મથી નહિ બચેકે; છે પૃથ્વીમાં સકલ છવડા કર્મથી પંથીઓરે, વૈરાગીને સકલઘટના પૂર્ણ વૈરાગ્ય હતું. થાશે શાન્તિઃ અવરભવમાં ધર્મ સામગ્રી પામે, ઉચે ચેતન પ્રતિદિન ચઢે મેહનું જોરવાડ આશીદેલ પર ભવ વિષે ધર્મનો લાભ પામે, સેવાસારી નિશદિન મળે ધર્મની પૂર્ણ બધે ! જેનેના બહુ હૃદય વસી એસ નહિ ખસેતું, થાવા સાધુ હૃદયયટમાં ચિત્ર દોર્યું હતું તે; હાહાકાળે શિશુવય વિષે કેશરીને હરે, દેખી આવી જગત રચના ખૂબ વૈરાગ્ય પ્રગટે. પંખીડા તું શિવઘર પ્રતિ ચાલજે ચાલસારી, એવી આશી હૃદય થકી દઉ ધર્મની થાઓ સિદ્ધિ; પન્થી મેળે અવનીતલમાં ચાલીયા કેઈ ચાલે, પામે મંગલ સહજ સુખમય અપ નેહાંજલીએ.
સં ૧૯૬૮ ચત્ર વદી )
प्रासंगीक उद्गार.
(૧)
चोथी गुजरातिसाहित्य परिषद. શ્રી વડેદરા ખાતે ગયા માસમાં મળેલી સાહિત્ય પરિષદની ચોથી બેઠક રંગે ચંગે પૂર્ણ થઈ છે, તે સાથે આગલી ત્રણ બેઠકો કરતાં વિચારમાં આગળ વધી છે એમ તેના પ્રસિદ્ધ થયેલ અહેવાલથી જાણી શકાય છે.
સાહિત્ય પ્રેમીઓ ધારતા હતા તેમ, વડેદરા જેવા સાહિત્ય નરેના જન્મ સ્થલે, શ્રી. મંત સરકાર સયાજીરાવ જેવા પૂર્ણ સાહિત્ય રંગીનૃપની કૃપાળે, જેણે આયુષ્યને મોટો ભાગ સાહિત્યના વિચારોમાં અને ક્રિયામાં વ્યતિત કર્યો છે, તેવા વૃદ્ધ પ્રમુખના મરમી પણાની આ પરિષદ ફતેહમંદ નીવડી છે તે સાથે શ્રીમાન સયાજીરાવ સરકારે પોતાના ખાનગી ખાતામાંથી સાહિત્ય વર્ધક કાર્યો અંગે બે લાખ રૂપીઆ જેવી મોટી રકમ આ પ્રસંગે