________________
એક ખેદકારક મૃત્યુ
તાબે થવા ન દેતાં સમુદ્રના તરંગ ઉપર અસ્વાર થતાં શીખો, કૃતિઓ રૂપી રાક્ષસણુઓના આકસ્મિક સપાટામાંથી સને (મનને ઉગારી લેતાં શીખે, આ માટે એક જ માર્ગ છે અને તે એ છે કે વિતરાગ કથિતધર્મને જ્ઞાનપૂર્વક, હોકા યંત્રના સ્થાને સ્થાપન કરવું અને શુભ-સિક્કા માર્ગે–વહન કરવું.
સંસાર સમુદ્ર વિષેથી તરનારા જ્ઞાનીઓનાં ચરિત્ર આંખ આગળ ખડા કરો, અને સાવધ રહી તમે પણ ઉત્તમ દ્રષ્ટાંતરૂપ બને જ્ઞાનીઓ કહે છે કે ભયંકર તોફાનમાં પણ હિમત ન હારતાં, નિર્ભયતાથી નિશ્ચય કરેલા બંદરે પહોંચવાને માર્ગ–અનેક સંકટો વચ્ચેથીલેધી કહાડે. સંસારવ્યવહારની યુક્તિઓમાં ફસાઓ નહિ. કર્તવ્યનું નિશાન ચુકશો નહિ; બાભવ પ્રગટ કરવું એજ નિશાન હોવું જોઈએ, માટે તેથી વિરૂદ્ધ કાર્યોથી પાછા હઠે. તેમ કરતાં વિદ્ય ખડું થયું છે એટલું જાણતાંજ-આત્મબળ-શક્તિને જોશથી જાગ્રત કરો-અને ધારેલા શુભ કાર્યમાં વિજયી બને. “ પ્રમાદમાં એક ક્ષણ પણ નકામે વ્યતીત ન થવા દે ”
एक खेदकारक मृत्यु.
( લેખક ચેતન) વલસાડમાં શા. કેશરીચંદ ગુલાબચંદ નામના એક જૈન ગૃહસ્થ હતા, તેઓ વલસાડમાં જૈન ધર્મના કાર્યોમાં આગેવાની ભર્યો ભાગ લેતા હતા. તેમજ જૈન ગુરૂકુલ સ્થાપવા માટે તેઓએ વલસાડના સંધની અનુમતિ કરાવી હતી. ત્યાં ચાલતી પાઠશાલા સ્થપાવવામાં પણ તેમનો હાથ હતો. તેઓ સ્વભાવે મળતાવડા અને જૈન ધર્મની શ્રદ્ધા સારી રીતે ધારણ કરતા હતા. વલસાડના સંધમાં એથી એક દીવો અસ્ત થયો છે. આ મંડળ અને તેમના મિત્રો તેમની શાતિ ઇચ્છે છે,
ચાલ્યા કહેલ પરભવવિષે, આજથી કેમ બધે, જાયું જાણ્યું અકળઘટના કર્મથી એ બની છે;
ચિતરે રે નિજપુતછ માર્ગે આગળ વ તું, આયુ કમેં વપુ ઘરતજી કેશરી ક્યાં ગયે તું. ઈચ્છા સારી હૃદય ધરીને ધર્મનું જ્ઞાન લીધું, વાંચી ગ્રન્થ મુનિવરતણા ધર્મનું જ્ઞાન લીધું; શ્રદ્ધા ભક્તિવિનય કરૂણા, ધર્મની દાઝ ચિત્તે, આયુર કમેં વપુઘરતજી કેશરી કયાં ગાતું. સેવા કીધી ગુરૂવરતણી પાઠશાલા સ્થપાઈ જેને હેતે ગુરૂકૂળતણે લેખ સારે લખે તેં; સુધાર્યા હે નિજ સહચરા ભાષણે કેઈ આપ્યાં, આયુઃ કર્મ વપુધરતજી કેશરી કયાં ગાતું. હાર ઉપર બહુવિધ હતો ધર્મને ભાર સારે,