________________
પ્રાસંગિક ઉદગાર,
જાહેર કરી, સાહિત્ય પ્રેમીઓને, સાહિત્યના નૂતન અભ્યાસીઓને, ખરી સાહિત્ય સેવા બજા વવાને પ્રેર્યા છે. શ્રીમંત બોલીને નહિ પણ કરીને અન્ય મંત્રીમંતને વખતસરને મુંગે છેધ આવ્યો છે કે, સાહિત્યસેવકેનો માર્ગ મોકળો કરવા માટે દ્રવ્યવાનોએ પિતાની ઉદાર તે તે માર્ગે લંબાવવી જોઈએ છે. મજકુર બે લાખ રૂપી આના વ્યાજમાંથી કયા છે રણે કામ લેવાવાનું છે તે હજુ જાણી શકાયું નથી પણ અનુમાન કરીશ કાય છે કે રૂ ૮૦૦૦) જેવી વાછક રકમ અમુક ચર્ચાના યોગ થઈ પડેલા, તેમજ સાહિત્યમાં ખોટ દર્શક વિષયે વિષે નિર્ણય કરાવવા અને ગ્રન્થ તઈઆર કરાવવાને, ઇનામીયાજ નાથી તેમજ યુટી કહાડેલ વિદ્વાનેથી કાર્ય લેવાશે અર્થાત ઉપર જણાવ્યું તેમ સાહિત્યના અભ્યાસીઓને, તેમજ અભ્યાસ વધારવાને ઇચ્છતાઓને પિતાના વિચારો અને કૃતીઓને લલચાવનાર નિવડશે. અત્રે સુચનાને અવકાશ જણાય છે કે આ કાર્યના અંગે સાહિત્ય પરિષદ મુખ્ય કાર્યવાહકનો, અવાજ રહે તેવી વ્યવસ્થા થવી જોઈએ.
વાંચવામાં આવેલ લેખો પૈકી કેટલાક લેખો સાહિત્યના અંગે ઉપયોગી હતા, તેમ માર્ગદર્શક હતા.
આવેલા લેખ વિકી જે લેખકે પોતે હાજર હતા અને સમયને જાણી તે લેખનો સાર રસમય વાણીએ બોલી શક્યા હતા તેઓના નિબ જ વંચાયા હતા–સંભળાયા હતા બકીના બળે પાંચ પાંચ મીનીટમાં સાંભલ્યાની સ્થિતિમાં સ્વીકારી લેવામાં આવ્યા હતા ઉપરાંત ગમે તે કારણે કેટલાક લેખે માત્ર કાર્ય વાહક કમિટીની નોંધ સીવાય અમુકના નિબંધ આવ્યા છે તે સ્પષ્ટ રીતે જાહેર થવા પામ્યું નથી. આ માટે હમારા વિચાર મુજબ, જે નિબંધ વાંચવા માટે વખત ફાજલ ન પાડી શકાય, અથવા અન્ય વ્યવસ્થા ન થઈ શકી હોય, તેવા નિબંધ સેક્રેટરીએ ખાસ નિહાળી જઈ તેના ઉપર ટુંક નોંધ કરી તેવા દરેક લેખકોને ન્યાય અર્થે, તેઓના ઉત્સાહ અર્થે અમુક વિષયને અમુક નિબંધ અમુક લેખકનો આવ્યો છે જે અમુક પ્રકારનો છે–ઉત્તમ અથવા નીરસ જે હેય તે પરિષહ્માં જણાવી દેવું જોઇએ.
આ પરિષદમાં નિબંધાને વધારા, સાહિત્ય પ્રેમીઓની સારી હાજરી અને શ્રીમંત વડેદરા નરેશની સતત હાજરી એ ત્રણે બીનાએ ઉત્સાહમાં વધારો કર્યો હતે એમ જણાય છે, પણ હવે આગામી પરિષદ્ કયાં મળે છે. દરમિયાન કયાં કાર્યો આગળ વધે છે, નિ. બંધના માટે વધુ ઉત્તમ વ્યવસ્થા કેવી થાય છે, તે જાણવાને દરેક જણ આતુર છે.
નિબંધ માટે આવતી બેઠક વખતે કેટલીક રીતે ઉત્તમ વ્યવસ્થા મુકરર થઈ છે તે પ્રમાણે છે કે નિબંધોને ઘટાડે થશે પણ ઉત્તમ નિબંધો વધુ મળશે અને તે પરિષદમાં વાંચનના માટે, ચર્ચાના માટે, વધુ વખત મેળવી શકશે પણ આ માટે એક સુચના છે કે તેવી રીતે આવેલા ઉત્તમ લેખના લેખકે પિકી ગમે તે સંજોગો સર મુળ લેખક ત્યાં હાજર ન હોય તે, તેને ગેરઇન્સાફ ન મળે તે માટે કોઈ પણ સારા વક્તા પાસે તે નિ. બંધ પરિશ્માં વંચાવવાની ગોઠવણ કરવી.
આગલી પરિષદમાં જેમ જૈન લેખકોએ ભાગ લીધો હતો તેમ આ વખતે રાજકોટ વાળા મી, પોપટલાલ શાહે “ શ્રીપાળ રાસ ” વિષે તેમજ પરમપૂજ્ય ગુરૂ મહારાજ શ્રીમદ્