Book Title: Buddhiprabha 1912 05 SrNo 02
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 23
________________ જીવા મકર दिलसोजी. Sympathy ૫૩ (લેખક. શેઠ. જેશીગભાઇ પ્રેમાભાઇ કપડવણુજ. ) દિલસા∞-સહાનુભુતિ, લાગણી, એ સમાન પર્યાયવાચક શબ્દો છે. દરેક દુઃખી મનુષ્ય તર: દિલસા∞ બતાવવી-દયા બતાવવી એ મનુષ્ય માત્રની મોટામાં મેટી પુજ છે. જેનુ દિલ દિલસેળ વગરનુ છે, માંકુર વિનાનું છે, તે ઉખર જમીનની માક જાવુ. દિલસૈાના ગુણુ એક મહત્વના ગુણુ તરીકે લેખી શકાય છે. દિલસાને જો દયાના અંગભૂત તરીખે ગણીશુ તે તે મયુક્ત નહિ ગણાય. દુ:ખીનુ દુ:ખ જોઇ કાને દયા નહિં આવે ? પીડાતા પામર જીવા ઉપર કાને કરૂણા નાંહે ઉપજે! અલબત જે દયાના સાગર છે ને માણસાઇ સમજે છે તે સર્વને આવે. ખરેખર તેજ માયાળુપણુાની, સૈાજન્યપણાની અને પાપકારની નીશાની છે. વાદળના રંગની પેઠે મનુષ્યની શાનાં ચા અવાર નવાર કર્યાં કરે છે ને દરેક સમયે કાળ પાતાના ખેલ ભજવ્યાં કરે છે. કાઈ સદા દુ:ખી નથી રહેતુ તેમ સદા સુખી પણ નથી રહેતુ માટે દરેકે પોતાની દર દિલશાજીને ગુણુ ખીલવવાના છે. એટલું તે ખરૂજ છે કે જો આપણે ખીજા તરફ દિલસાજી બતાવતા શીખીશુ તે બીજાએ! પણ આપણા તરફ્ દિલસેજી ખતાવશે. દરેકને સુખ પામવાની અભિલાષા હ્રાય છે માટે જાતે સુખ પામવાની ઇચ્છાવાળાએ બીનનું સુખ ઈચ્છવું. ઇંગ્લીશમાં કહેવત છે કે Do unto others as they would do to you“ જેવાતમા બીજાની પાસે સુખની પ્રંચ્છા રાખે છે. તેવા તમે પોતે થાએ કે ખીજાએ તમારી પાસે થી સુખની આશા રાખી શકે ” માટે સુખ સત્તિ ઈચ્છક જનેતૢએ ખીન્ન પ્રત્યે માયાળુ પણ બતાવવુ ોઇએ. બીજાના દુ:ખ વખતે દિલાજી ધરવી જોઇએ. હવે આ સ્થળે યાદ રાખવું જોઈએ કે દુઃખીઓના દુઃખે દુખી થવું એ ખરી દિલશે” ગણી શકાશે નહિ કારણ કે તેમ કર્યાંથી તે ઉલટુ બંને ગઇ પુત ને ખેાઇ આવી ખસમ ” એના જેવું થો કારણ કે તમારા આત્માનું જે સામર્થ્ય હશે તેમાં તેથી કરીને તે ઉલટી ન્યુનતા પ્રભવશે. હાલ ત્રણે સ્થળે અને ઘણુ જનામાં દુઃખીતા દુઃખે દુઃખાતા મનુષ્યે આપણી નજરે પડે છે તેથી કરીને જે કાઈ એમ કહેવા માગતું હાય કે તે તેના તરફ ખરી દિલસોજી ધરાવે છે એમ કદી નક્કી કહી શકાોજ ના. કાઇને ઘેર કાઇ મરી ગયું. હુંય તે સામે આવી ને ગમેતે હૈયામાં ખળતુ હાય કે ના હોય તેા પણ લેાક લજ્જાએ રૂએ ત્યારેજ તે તેના તરફ દિલશાળ ધરાવે છે એમ કહેવાય છે. કાઇ અમુક સ્નેહીના દિલગીરીના પ્રસંગે દિલગીરી દેખાડવી તેનેજ હાલના જમાનામાં દિલોાજી કહેવામાં આવે છે. વળી કેટલેક સ્થળે તે માટ? કુટુામાં તે મનુષ્ય! મરણ આદિ પ્રસ ંગે ધણા રેાનારાં હોય તેને એમ લાગે કે મારા તરફ ધાઓની દિલોજી છે. કાઇ સ્ત્રી ખીચારી ખાલવયમાં રાંડે તે તેને બીજી સ્ત્રીએ આવીને રાવા લાગે, પેલી ખીચારી દુઃખથી અધમુઇ થઇ ગઇ ઢાય ત્યાં આવી વધારે છાતી કુટી તેના દુખમાં ઉમેરા ફરી તેને દિલશાજી બતાવે છે. વળી આ શિવાય કાષ્ઠ મા આદમી પથારીએ હાયતા કેટલાક તેના આગલ આવી મેટું ઉદાસ કરી દુઃખનાં રાડણાં રડી સામાને ઉલટા દુઃખી કરી પોતે પાતાના આત્માનું પણ સામર્થ્ય ખાઈ દિલસાજી બતાવે છે પશુ આ કંઇ પછી લિશે!” કહી શકાય નહિં, અંધારાથી તે ઉલટા અધકાર વધે છે માટે તેને દુર કરવા ટા

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34