Book Title: Buddhiprabha 1912 03 SrNo 12
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 10
________________ તેરા બન્ધ બ્રહ્મજ્ઞાનકી બાત જ્યવહાર કર્યો કરતા હૈ ઈસ લિયે ઉસ વ્યવહાર અકુશલતાએ પંચભુતકા માર પડતા હૈ વહ બરાબર ન્યાયકી બાત છે. રાજપુત્રી તુમ લડકી કિન્તુ ચારેકી બાત ગમારો નહિ કરતી હે ઇસલિયે તું બ્રહ્મજ્ઞાનકા આનંદ પાતી હે ફિર વ્યવહારદશામૂભિ તિરસ્કાર નહિ પાતી છે. મહાત્માનાં ઉપરનાં વચને રાજપુત્રી સુમતિના હૃદયમાં બરાબર ઉતરી ગયાં અને તેથી તે રાજપુત્ર ભદ્રકને કહેવા લાગી કે ભાઈ ! આ બાબતમાં મહાત્માના વચન પ્રમાણે તું વ્યવહારકુશલ નહિ હોવાથી બ્રહ્મજ્ઞાની હોવા છતાં પાંચ ખાસડાને માર ખાય છે. જ્ઞાનીઓના અનુભવ જ્ઞાનની વાતે અધિકારી જે આગલ કરવાની હોય છે. જે તું વ્યવહારકુ શલ હોત તે હારી આવી દશા થાત નહિ, માટે હવે દુનિયાની રીતિ પ્રમાણે અંતરથી ન્યારા રહીને વર્તવાની ટેવ પાડ કે જેથી બ્રહ્મજ્ઞાનની હેલના ન થાય-અનધિકારીને પ્રાપ્ત થએલા બ્રહ્મજ્ઞાનથી બ્રહ્મજ્ઞાનને લેકે તિરસ્કાર કરે છે અને તેથી બ્રહ્મજ્ઞાની ગાંડા જેવા દુનિયામાં ગણાય છે. રાજપુત્ર ભદ્રક ના મનમાં પણ આ વાત ઉતરી અને તેણે પોતાની વ્યવહાર અનભિજ્ઞતાનો દેષ જાણી લીધા. રાજપુત્રે મહતમાને અને પિતાની ભગિનીને કહ્યું કે હવેથી હું વ્યવહારમાં કુલ થઈશ અને બ્રહ્મજ્ઞાનનો તિરસ્કાર કરાવીશ નહિ. બીજ દિવસે રાજપુત્ર ભદ્રક રાજાની સભામાં ગયા અને રાજાને નમસ્કાર કરીને વ્યવહારમાં વ્યવહારકુશલતાથી વતને રાજાની માફ માગી અને પ્રારબ્ધ યેગે પ્રાપ્ત થએલ કાર્યોને બાઘની રીતિથી કરવા લાગ્યા તેથી રાજ તેને ઉપર ખુશ થયા અને કહેવા લાગ્યો કે ભદ્રક યુવરાજનું ગાંડપણ હવે ચાલ્યું ગયું અને તે ડાહ્યો થયે છે માટે તેને ખાસડાં મારવાનો હુકમ બંધ કરી દી અને રાજ્યમાં જાહેર કર્યું કે સર્વ પ્રજાએ યુવરાજની આજ્ઞા પ્રમાણે વર્તવું. યુવરાજ દુનિયાનાં કાર્ય દુનિયાના વ્યવહાર પ્રમાણે કરવા લાગ્યો અને વખત મળતાં બ્રહ્મજ્ઞાનને આનંદ લેવા લાગ્યા તેથી તે સુખી થયા, યુવરાજ ભદ્રક પુત્રનું દષ્ટાંત સાંભળીને અધ્યાત્મજ્ઞાનીઓ ઘણે સાર ખેંચી શકે તેમ છે. અધ્યાત્મ જ્ઞાનની વાત ગમારેમાં કરવાથી ગમારે અધ્યાત્મજ્ઞાન સમજી શકતા નથી અને ઉલટું તેઓ અધ્યાત્મ જ્ઞાનીઓને ખાસડાને માર મારવા જેવું કરે છે. વ્ય વહાર કુશલ અને શુષ્કતા રહિત અધ્યાત્મ જ્ઞાનીઓ વ્યવહારમાં વ્યવહાર પ્રમાણે પિતાના અધિકારે વર્તે છે અને નિશ્ચયથી અધ્યાત્મસ્વરૂપમાં રમથતા કરે છે તેથી દુનિયામાં તેઓ ડાહ્યા ગણાય છે. કેટલાક શુષ્ક અધ્યા ત્માઓ વ્યવહારકુશલતાના અભાવે જ્ઞાનીની વાર્તાઓ ગમારેમાં કરીને અ

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36