Book Title: Buddhiprabha 1912 03 SrNo 12
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 26
________________ ૩૭ નાખવામાં આવતા નથી, કેમકે તેમ કરવાથી થોડાં વરસમાં તેએ તમામ નાશ પામે, તેમને પકડયા પછી પેાતાનું કામ પુરૂ કરવાને સવાર પડવાની માછીમારેા રાહ જુવે છે. કાચબાઓને પાછા તેમની કુદરતી સ્થીતીમાં ઉંધા પાડે છે ( એટલે કે ઢાલ ઉપર ને પેઢ નીચે ) અને જમીનમાં ખાડેલી ખીલીએ સાથે તેમને મભુત બાંધે છે. પછી સુકાં પાંદડાં અથવા તા દરીમાઈ બ્રાસ સરખું કરીને તેમની પીઠ ઉપર પાંથરીને સળગાવે છે. ઢાલ સાંધાએથી છુટી પડે પણ તે ખગડે નહીં એટલી ગરમી રાખવામાં આવે છે. પછી રસાયુ શાસ્ત્રીઓ વાપરે છે તેના જેવી એક માટી ખરી ઢાલ નીચે સીધી ધાલીને આસ્તે આસ્તે તેને કાચબાની પીઠ ઉપરથી કાપી લેવામાં આવે છે. અતીશય ગરમી થવાથી ઢાલને નુકસાન ન થાય તે માટે ઘણી સભાળ લેવી બે એ, અને તેપણુ પીથી તે ઢાલ છુટી પાડી શકાય તેટલી ગરમી કર્યાં વીના તે કાપી લેવામાં આવતી નથી. કાષ્ટ પશુ માસ સહેજે સમજી શકશે કે એ ક્રિયા ઘણીજ ધાતકી છે અને ત્રણા કાચબાએ તેથી મરી જાય છે પરંતુ ધણા ખરા તેથી મરતા નથી, અને માટા થાય છે, અને વખત જતાં માણુસની આંગળી ઉપરથી ઉખડેલા નખ પા ઉગે તેમ તે કાચબાઆને પણ નવી ઢાલ ઉગે છે.” ઉપર પ્રમાણે જ્યાંસુધી બીચારા કાચબા વતા રહે અને તેમને ઢાલ આવે ત્યાંસુધી કીકીને તેમને પકડીને લય'કર દુઃખ દેવામાં આવે છે. માટે દરેક યાળુ સ્ત્રી પુરૂષની ફરજ છે કે ખનતાં સુધી કચકડાંની વસ્તુઓ વાપરવી નહીં. લાભશંકર લમાદાસ, જુનાગઢ, તા૦ ૩ જી જાનેવારી ૧૯૧૦. એક અર્જ ખ્યાલ આપવા આ અને માણુસના સ્વાર્થ ખાતર બીચારાં મુગમાં જાનવરે ઉપરવુ. વુ ભયંકર ધાતકીપણું ગુજરે છે તેને પ્રજાને ખીજા લીલેંટા ગુજરાતી, મરાઠી, બંગાળી તેના મત લાવા કરવામાં આવે યથાશક્તિ મદદ કરવા દરેક દયાળુ સ્ત્રી વીગેરે ભાષાઓમાં છપાવી કામમાં છે. માટે આ મહા દયાળુ પુરૂષને અરજ કરવામાં આવે છે. લલ્લુભાઇ ગુલામ, આની વ્યવસ્થાપક, શ્રી વયા જ્ઞાન પ્રસારક ડ, ૩૦૯, શરાબજાર મુંબઈ,

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36