________________
૩૮૨
હતું શુ ને હવે છે શું, થશે શું ખ્યાલ છેટે છે; પલકને એ પરદે છે, પડે કહેવું શું સમજુને. ૪ કદી પાષાણુ સિયામાં, પડયા રહેવું તો શું અગર સેહે મલેતે શું! પડે કહેવું શું સમજુને. ૫ કદી માળા મલ્યા તે શું, કદી પાછા ફર્યા તે શું, જઈ ઝુંપડે ઠર્યા તે શું, પડે કહેવું શું સમજીને. ૬ કદી ખીરરસ ખાવાનાં, મળ્યાં મન માનતાં તે શું? કદી ટુકડે સરે તે શું, પડે કહેવું શું સમજુને. ૭ કરી અને અજબ નગે, મળે આવી અનાયાસે; ભભૂતિ જે કદી ભાશે, પડે કહેવું શું સમજુને. કદી સગ શેભવવા, મળે વજરી તે શું કદી કફની ધરી તો શું, પડે કહેવું શું સમજુને. ૯ કદી જલ પાનને કાજે, મલે સુવર્ણ લેટે; કદી સુખી તણે ટેટે, પડે કહેવું શું સમજુને. હજારે હાજી હાજી જ્યાં, કરે હાજર રહી હરદમ, શરણ કે દિન લેતાં શ્રમ, પડે કહેવું શું સમજુને. ૧૧ ધીરજ ધરવી સદા હૈયે, શંકર સહુ નેહથી સહીએ; સુનિતિ સાથમાં લહીએ, પડે કહેવું શું સમજુને. ૧૨
કોઈપણ વખત જમીને તુરત નહાવું નહી, તેમજ કોઈપણ જાતનો બહુ થાક ચડી ગયેલ હોય તે વખતે તુરત નહાવું નહિ; પણ થોડે થાક ઉતરી ગયા પછી તેમ કરવું, તેજ પ્રમાણે ગુસાથી અંગ તપી ગયું હોય અથવા કોઈપણ રીતે ગુસ્સામાં મન આવી ગયું હોય ત્યારે તે શમી ગયા પછીજ નહાવું.