Book Title: Buddhiprabha 1912 03 SrNo 12
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 28
________________ ૩૭૮ આત્માના મૂળ સ્વભાવે ધ્યાન ધરવાથી આત્મામાં રહેલ જે સ્વાભાવિક ગુણ જેવાકે અનંતજ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્ય પ્રગટ થાય છે. શું આ દેહ તે સત્ય ધન છે ! ના નહિ જ. તે તો ક્ષણિક છે, આખું પુરૂ થતાં તેને વીખરાતાં વાર લાગતી નથી. તે મટીમાં મળી જાય છે. વ્ર અને તેને સંબંધ જ્યાં સુધી છે ત્યાં સુધી જ આ મારૂં અને આ તારૂં એ સર્વે માયા છે, માટે મુમુક્ષુઓએ આ મારૂં અને આ તારું માનવું એ ભુલ ભરેલું છે. સત્ય આત્મા છે તે જ સર્વદા આપણે છે બાકી સગાં સંબંધી સર્વ કુટુંબાળ મિયા છે માટે આપણે આપણું મૂળ સ્વભાવમાં રમણતા કરવાની ખાસ આવશ્યકતા છે. તેથીજ શાંતિ મળે છે. કર્મો કંઈ મનુષ્યને છોડતાં નથી તેમ તે ભેગવ્યા વિના પ્રાણીઓને છુટકે થતાજ નથી. માટે ખરા સુખની ઇરછાવાળાએ પિતાના આત્માના મૂળ સ્વાભાવીક ગુણમાંજ રમણતા કરવી. અને સંસાર સમુદ્ર તરવા પ્રયત્ન આદરવો. તેજ આ ભવે તેમ પર ભવમાં સુખદાયી છે. શ્રીમદ્ યવિજયજી ઉપાધ્યાય કહે છે કે – अध्यात्म शास्त्र सम्मुत्त, सन्तोष सुख शांतिनः કાળયાના રાગા, ને શ્રીઠું નાપિવાય આ સંસારના જન્મ મરણ દિકના ભયથી મુક્ત થવા મનુષ્યો ઘણે માર્ગ શોધે છે, પણ જ્યાં સુધી તેઓ સત્ય પ્રાપ્ત કરતા નથી ત્યાં સુધી સુખ મેળવી શકતા નથી તેમ મુક્ત પણ થઈ શકતા નથી. અજ્ઞાન તપસ્યાઓ ભલે ગમે તેટલી કરે પણ સત્ય જ્ઞાન મેળવ્યા વિના મનુષ્ય કંઈ કર્મથી મુક્ત થઈ શકતો નથી જ્ઞાન ક્રિયાપ્પાં મા મા જ્ઞાન અને ક્રિયાથીજ પક્ષ પ્રાપ્ત કરી શકાય છે. એકલું જ્ઞાન કે એકલી ક્રિયા તે કંઈ મિક્ષ મેળવી આપતી નથી. બન્નેની સાથે જરૂર છે, અને તેથી જ્ઞાન પ્રાપ્ત કરવાની ખાસ આવશ્યકતા છે. અને તે એકલું વ્યવહારિક નહિ પણ માનસિક અને અધ્યામિક તેમજ વ્યવહારીક એ ત્રણે પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરવાની આવશ્ય કતા છે. માટે દરેક જન બંધુએ ષટ દ્રવ્ય અને નવ તવાદિ પદાર્થો જાણુવાની જરૂર છે, કારણ કે તેના જાણપણથીજ આમતત્વ પમાય છે, વળી મહાત્મા ઉવાસ્વામી મળે છે કે જે મનુષ્ય આત્મરણિતા કરી નથી તેને અવતાર એળે છે. આ પૂજય માહાત્માના વાકયના અક્ષરેઅક્ષર મુમુક્ષુઓએ પિતાના હૃદયમાં સેનેરી અક્ષરે જડી રાખવા. આત્મજ્ઞાન વિના

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36