Book Title: Buddhiprabha 1912 03 SrNo 12
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 24
________________ ૨૦૪ ** આ બાબતને સંપૂર્ણ કર્યાં પછી, અને બ્રા વરસના માંસના। નહીં' ઉપયાગ કરવાના મારા જાતિ અનુભવપરથી હું બેધડક કહીં શકું છું કે સાંસ ખારાકને વાસ્તે જરૂરના ખારાક નથી તેના ઉપયોગથી ઘેાડાને કદાચ લાભ થયે। હરશે પણ ઘણા માણસાને તા નુકશાનજ થયું છે, અને જ્યાં જ્યાં તેના અતિશય ઉપયાગ થયા છે ત્યાં ત્યાં હાનિકારક પરિામ આવ્યા વિના રહ્યુંજ નથી. ા મુજબ તે પેાતાના અભિપ્રાય જાહેર કરે છે. આવા આવા એક ર્નાહ. પશુ સેંકડો વિદ્વાના કે જેઆએ પ્રથમ માંસ ભક્ષણ કર્યું હતુ તેવામએ પણ માંસનુ' ભક્ષણ નહીં કરવું ને એ તે ખાખતના વિગતાવાર્ અને અસરકારક દુખલા ટાંકી શાખીત કરી આપ્યું છે કે માંસ એ ખારાકને માટે લાયક નથી, વળી અમેરિકાની પાઠશાળાને એક અધ્યાપક છે જેણે છેલ્લા ૧૮ વર્ષથી માંસ ખાવાનું' ત્યજી દીધુ છે. છતાં તેનુ શરીર એવુ બળવાન અને દૃઢ છે કે લાંખા વખત સુધી કાર્ય કરવાની અને સહનશીળતાની બાબતમાં કાઈપણ માંસાહારી તેની સરખામણી કરી શકે તેમ નથી. આવી રીતે માંસભક્ષણુ વ વાથી ધણુાએને કાયદા થયા છે અને થાય છે માટે દરેક માંસભક્ષી જનાએ ક્રુવ ધળ દિને અંધારામાં ન કુટાઇ મરતાં માંસના ખોરાકનો ત્યાગ કરવા જોઇએ. તથાસ્તુ ૐૐ શ્રી ગુરુ ( હરકેાઇ ભાષામાં ફરીથી છપાવીને જ્ઞાન ફેલાવવા કૃપા કરશે ) વાંચા ! વચાવા !! દયા કરો !!! ચડાંની વસ્તુ વાપરનારાં કેવું મહા પાપ કરે છે ? "" લંડનમાં Humanitarian League ” નામની એક ધ્યાળુ મતી છે. કચકડાં માટે મીચારા લાખા કાચબાને કેવું ત્રાસદાયક દુઃખ દેવામાં આવે છે તે સબંધી ત્રણ જુદે સુદે સ્થળે નજરે જોનારાઆએ જે વન લખ્યાં છે તે સદરહુ મંડળીએ એકઠાં કરીને છપાવ્યાં છે. તેમાંનુ એક ન્યુયાર્કમાં પ્રસીધ થતાં Evening Post નામનાં વતમાનપત્રમાં પ્રથમ છપાયેલું હતું, તે નીચે પ્રમાણે છે;—

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36