Book Title: Buddhiprabha 1912 03 SrNo 12
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 18
________________ 2 થયેલાઅે માટે ઈંદ્રાદિક દેવતા પણ નમા રત્નકુક્ષિધારિકા” એમ કહી ભગવાનની માતાને નમસ્કાર કરે છે અને બે હાથ જોડી અરજ કરે છે કે આવા પુત્રરત્નને તમે જન્મ ન આપ્યા હોત તો આ સર્ટીના અને અમારા શું હાલ થાત તે અમે કહી દાકતા નથી, તમારા પુત્રરત્નના અવલંબનથી આ ભોંકર સસારસમુદ્રને તરી ભવ્ય પ્રાણીઓ અજરામર પદને મેળવવા ભા ગ્યશાળી બને છે. અતઃ એવ શ્રી રૂષભદેવ ભગવાને પોતાની બ્રાહ્મી અને સુદરી નામની પુત્રીઓને સારૂં શીક્ષત્રુ આપી ળવણીની શરૂઆતને દુનિયા ઉપર દાખલા બેસાડયા છે તે દીવસથી આપણામાં ( જૈનમાં ) ન• દર્દીના પ્રવાહની પેઠે ચાલતા આવેલા સીક્રેળવણીના રીવાજને અનુસરીને મલયાસુ દરી પ્રમુખ બાલીકાઓએ લઘુ વયથીજ સાંસારિક-નૈતિક અને ધા મિક જ્ઞાન સંપાદન કરવાના પ્રારંભ કર્યાં હતા, તેનું પરિામ એવું સુંદર આવ્યું હતુ` કે તેને પતિસેવા બજાવી, પેાતાના પિતાને ધર્માત્મા ખનાવી સાક્ષાત્ ધાર્મિક ક્લના પુરાવે આપ દુનીયાને એવી અજાયેક્ષીમાં નોંખી દીધી છે કે તેનાં કેટલાંક વરસ થઇ ગયાં પણ તેના હજુ સુધી ગુણુગાન થાય છે એટલુંજ નહિ પણ ધર્મગુરૂઓ પણ છ છ મહિને ચૈત્ર આસા માસની શાશ્વતી અટ્ટા આમાં અર્થાંત આંખિલની આળીઓમાં શ્રીપાલ રિત્ર વાંચતાં તેના સારા ગુણનું વ્યાખ્યાન આપે છે. વળી પર્મ પ્ર ભાતે જે સેાળ સતીઓનાં નામ લેવામાં આવે છે તેમાં ચૌદ પૂર્વČધર શ્રી સ્ફુલ્લિભદ્ર સ્વામીની સાત મેનાનાં નામ માજીદ છે. તેમને બાલ્યાવસ્થામાં ન રાજાની સભા સમક્ષપ્રજ્ઞતા દક્ષતા અને વિદ્વતાથી ૧૦૮ મહા કાવ્યાના વિચારપૂર્વક ઉચ્ચાર કરી આખી રાજસભાને આશ્ચર્યમાં ગરકાવ કરી હતી, જેનું પરિણામ એવું માધ્યુ કે પ્રખ્યાત વરૂચિ વિદ્વાનને રાજસભામાં થી પલાયન કરવું પડ્યું હતું. તે સાતે મેનાનું બુદ્ધિબલ એવું તેડુ માયેખી ઉપજાવનારૂ હતુ કે વિદ્વાનોની માફક એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, વાર સાંભળેલા કાવ્યાને તે ક્રમથી ઉચ્ચાર કરી શકતી હતી એટલે પેહેલીની મગજ શક્તી એવી ખીલેલી હતી કે, તે એકવાર જેટલું શ્રવણુ કરે તે યાદ રાખી શક્તી હતી. ખીઝ બે વાર અને ત્રીજી ત્રણવાર એવી રીતે સાતમી સાતવાર સાંભળેલું ધારણુ કરી શક્તિ હતી. વળી ભાજરાજાની રાજસભામાં છુટથી મેાલનાર ધનપાલ પંડિતે પણુ પોતાની પુત્રીને બાલપણાથી સારૂં શિક્ષણ આપી તેની મગજ શક્તી એવી ખીલવી હતી કે તેને એક અદ્વિત્ય મદદગાર થઇ પડી હતી તેનુ વર્ણન પ્રબંધ ચિંતામણી માદિ ગ્રંથામાં એવું વાંચવામાં આવ્યું છે કે એક વખતે

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36