Book Title: Buddhiprabha 1911 07 SrNo 04
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 3
________________ બુદ્ધિપ્રભા. (The Light of Reason) ब्रह्मानन्दविधानके पटुतरं शान्तिप्रद्योतकम् ॥ सत्यासत्यविवेकदं भवभय-भ्रान्तिव्यवच्छेदकम् ।। मिथ्यापानिवर्तकं विजयतां स्याद्वादधर्मपदम् । लोके सूर्यसमप्रकाशकमिदं 'बुद्धिसभा' मासिकम् ।। વર્ષ ૩ જુ. તે ૧૫ મી જુલાઇ. સન ૧૯૧૧ અંક ૪છે. - -- श्रीमद् विसागरजी महाराजनी स्तुति. ઘનઘટા ભુવનરંગ છાયા. એ રાગનમું રવિસાગર ગુરૂરાયા, જિનશાસન જય વતાયા. સંવત એગણુશન સાત, મન એકાદશી વિખ્યાત; લઈ દીક્ષા ને સુખ પાયા. નમું રવિસાગર. ૧ વિચર્ય બહુ ગામેગામ, કીધી યાત્રાએ બહુ ઠામ; સમતા ગુણ ઉરમાં લાયા. નમું રવિસાગર. ૨ દિધી દીક્ષાઓ બહુ હાથે, જન પ્રતિબોધ્યા બહુ નાથ; વૈરાગી ત્યાગી સુહાયા. નમું રવિસાગર. ૩ બ્રહ્મચારી પૂર્ણ પ્રતાપી, દશ દિશમાં કાતિ વ્યાપી ભક્તના મનમાં ભાવ્યા. નમું રવિસાગર. ૪ શ્રદ્ધાળુ ધર્મ પૂરા, ક્રિયામાં નિશદિન શરાફ તજી દ્વર મમતાને માયા, નમું રવિસાગર, ૫

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 36