________________
૧૨૦
હા બા સાહેબ, આજકાલ ચંદ્રદેવીનું ને એની ગલીઓનું બહુ જોર ફાટયું છે. સામાં મળીએ તે નીચું ઘાલીને ચાલ્યાં જવાની જ વાત. સામું જોવાની તો જાણે બાધા જ લીધી હેય નહિ ? ” નલિકાએ વરૂપાની વાકયાવલીમાં વિશેષતા કરી.
તું જેતે ખરી, એ ચુંદડીને પણ થોડા જ સમયમાં ભૂ ભેગી કરાવું છું. તારા જેવી ચાલાક દાસીથી મારે બધું કામ થશે. હશે પણું હવે જે કામ હાથમાં લીધું એ સારધાર ઉતારવું જોઈએ ” સ્વરૂપા બેલી.
કંઈ વાંધો નહિ. હું એકવાર રખજી મંત્રવાદીને મળી છું. તેણે મને વચન આપ્યું છે કે ગમે તેવું અસહ્ય સંકટ પડશે તે પણ હું બા સાહેબના વચનને નહિ ઉથાપું. ” નલિકાએ ધીરજ આપી.
“ એ દીક; પરન્તુ એ વાતને ઘણું દિવસ થઈ ગયા એટલે મખણ કદાચ ભૂલી ગય હશે. હવે તેને ફરીવાર સંભારી દેવાની જરૂર છે. તે કહેવું કે ગમે તેમ થાય તે પણ રવિવારે મધ્યરા દેવકુમારને લઈ સ્મશાનભૂમિમાં જવું. એમાં લગારે મીનમેખ નહિ. લે આ વીંટી, મને આપજે ને કહે જે કે બા સાહેબે ભેટ મોકલાવી છે. ” એમ કહી સ્વરૂપાએ પિતાના હાથમાંથી રત્નજડિત અક વીંટી કહાડી આપી.
(વટી લઈ નલીકા ગઈ. ) પણ જે વાત ફુટે નહિ. રવિવારને માત્ર ચાર દહાડનીજ વાર છે. તે દરમિયાન સંપૂર્ણ ઈજાળ રચાવી જોઈએ ” પાછળથી સ્વરૂપા કહ્યું.
ફીકર નહિ બા. ”
સાંજના સમયે નલિકા જનાનખાનામાંથી નીકળી જખ મંત્રદિના ઘર તરફ રવાના થઈ. મખનો પિતા ખુમાણછ સિંદુરા નગરની આસપાસના ઘણખરા મૂલકમાં જંતર મંતરની ક્રિયાથી જાતિ હતો. અત્યારે તે વયોવૃદ્ધ હેઈ, લગભગ પોણાચાર કેડી વર્ષની ઉમ્મરને હતું. તેણે તે બધું હવે ત્યજી દીધું હતું. ને માત્ર આભાકલ્યાણમાંજ દિવસ નિર્ગમન કરવા એજ એનું લક્ષ્યબિંદુ હતું. છેક મુખજી પોતાના પિતા જેવું કંઈપણ જાતે ન પરતુ બાપની પ્રખ્યાતિથી દોરા ધાગા કરી ઉદરપિયુ કરતે હતિ. વળી જુવાનીના મદમાં વૃદ્ધ પિતાના કબજામાં રહેવું ન ગમવાથી પિતાની નવી વહુ લટકુડીને લઇને જુદે રહ્યા હતા. ડો. બિચારે ઘરનું તમામ કામ હાથેજ નિભાવી લે.