Book Title: Buddhiprabha 1911 07 SrNo 04
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 35
________________ બાડીંગને મદદ. અમને જણાવતા આનંદ ઉપજે છે કે અત્રેના વતની ચા. પુ અભાઈ, ચતુરદાસે આ બાડી"ગને નવું વરસ સુધી રૂ. ૭૫) પંચોતેર દર સાલ આા- / પવાના કહી છેાડી"ગને આભારી કરી છે. પોતાની સુકૃત કમાઇના આાવી રીતના સદુપયોગ કરવાથી અમે તેઓ સાહેબને ધન્યવાદ આપીએ છીએ. આ સ્થળે અમને જણાવતાં ખુશી ઉપજે છે કે હવે આપણા જૈન અધુઓ કઇ કેળવણીની કદર ધ્રુજવા લાગ્યા છે. | બંધુઓ ! એટલું તે આપણે ચેકસ રીતે યાદ રાખવાનું છે કે અવાર નવાર પ્રસંગે આપણી કેળવણી લેતી સંસ્થાઓને શક્તિ અનુસાર જે મદદ કરવામાં આવશે અને તેને પુરતા પ્રમાણમાં પાષણ આપવામાં આવશે તાજ આપણા ઉદય નજીક છે કારણ કે દરેક કાર્યની ઉન્નતિના માધાર તેમજ સ્થિતિ સુધારણા અને સમયને બળવત્તર બનાવવાના તથા ધર્મની અભિવૃદ્ધિ કરવાને પણ સધળા આધાર જ્ઞાન ઉપર-છે કારણ કે જ્ઞાન એ ઉદયરૂપી મહેલપર ધ્યાને પગથીઉં છે તેમજ જ્ઞાન એ ત્રીજું લોચન છે. માટે બહાલા જૈનબંધુઓ ! આ બાબત ઉપર આપણુ” હમેશાં લક્ષ્ય ખેંચો. જમાનાની હરિફાઈમાં આપણે જેના જો કે પછાત છીએ તોપણ હુંજ સુવે. ળાની ચેતવણી છે માટે “ભૂલ્યા ત્યાંથી ફરીથી ગણા” એમ વિચારી આપણી જ્ઞાનની સંસ્થાઓની અભિવૃદ્ધિ કરી તેને સર્વદા પુષ્ટિ આપી સતેજ કરે એવી અંતીમ આશા છે. કૈ થ ge: | ભેટ આગમ સારોદ્ધાર ( જેમાં પંડીત શ્રી દેવચંદ્રજી કૃત ભાગમસાર, સાધુની પાંચભાવના અધ્યામ ગીતા તથા શ્રીમદ્ ચીદાનંદજી કૃત પુદગલ ગીતા વિગેરેનો સમાવેશ કરેલછે. આ ગ્રંથ વડુના શા. લક્ષ્મીચંદ લાલચંદ તથા પાદરાના શા. પ્રેમચંદ દલસુખભાઈ તરફથી મુની મહારાજ તથા સાધ્વીજી મહારાજને ભેટ તરીકે મોકલવાના છે તેમજ જૈન પુસ્તક શાળાઓને પાછું ખર્ચ ના એક આના. અને અન્ય ગ્રહસ્થા પાસેથી જ્ઞાનખાતામાં નામની કીમતના એક આનો તથા પણ ખચે એક આના મળી બે આના લેઈ આપવાના છે તો નીચેના સરનામે લખી મંગાવવા વિનંતી છે. ' - પાદરા તા. રર-૬-૧૧ વકીલ મેહનલાલ હીમચંદ પાદરા (ગુજરાત.)

Loading...

Page Navigation
1 ... 33 34 35 36