Book Title: Buddhiprabha 1911 07 SrNo 04
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 30
________________ ૧૨૪ विवेक. ( લેખક, શેઠ. જેશીંગભાઈ પ્રેમાભાઈ કપડવણજ ) વિવેક એક શાસ્ત્રમાં દશમે નધિ ગણાય છે તેમ વિચારી સ્ત્રી પુરૂષ સર્વને ધારણ કરવા ગાય છે, તેથીજ મહામજનો મેઘ ગર્જના કરી કરી તેનું લક્ષણ વર્ણવ્યા કરે છે ! માટે આપણે પણ આ વિવેકના રવરૂપ ઉપર વિચાર કરવાની આવશ્યકતા છે ! જેની મતિ સદાચન, સદિચાર તથા પુરૂષોના વલણ આદિથી વિશાલ થયેલી હોય છે તેવાજ મનુષ્યો ગમે તેવા સિદ્ધાંતનું સ્વરૂપ સમજી શકે તેમ છે. બાકી ગમે તેવા વિશાલ વિવેચનવાળાં સિદ્ધાંત સ્વરૂપને પણ મનુષ્ય મતિ જે સ્કૂલ હેય છે તે જુનું પ્રમાણમાં તેમજ બહુ લઘુરૂપમાં સમજી શકે છે. સામાન્ય સિદ્ધાંતમાંથી પણ ઉચ્ચ બુદ્ધિવાન્ ઉંચ રહસ્ય સવર બેં. ચી કાઢે છે. કોઈ પણ સિદ્ધાંતના વિશાળ સ્વરૂપને જાણવું એજ ઉત્તમ છે પણ ઉત્તમ અને મહાન સિદ્ધાંતને સંકુચીતપણે જાણ્યાથી ધણા મહાન પુરજા ને તેને લાભ લેતા અટકયા છે. આવાજ નીમેલ વિવેકને માટે પણ છેક ભુલ બુદ્ધિવાળા વિવેકના વરૂપને ધુલપમાં સમજી શકે છે ત્યારે સુમ બુદ્ધિમાન મનુ તે વિવેકના વિશાલ સ્વરૂપને વિચાર કરતાં જ સ્તબ્ધ થઈ જાય છે. ખરેખર રીતે જોતાં વિવેકનું ૩૫ ઘણુંજ ગહન છે. મહામજને તે કોઈપણ વસ્તુના થતા દુરૂપયોગમાંથી તેને અટકાવે તેને વિવેક કરે છે અને વિવેકની વ્યાખ્યા પણ તેજ પ્રમાણે કરે છે. આ કથનને ઉપમ મનુષ્યો પોતે પિતાની મરજી પ્રમાણે કરી શકે તેમ છે માટે સ્થલ મતિવાળા શ્યલ ઉપયોગમાં અને બુદ્ધિમાન સુકમ ઉપગમાં આ કથન સિદ્ધાંત સ્થાપે છે અને તે પ્રમાણે વિવેક કરે છે અને તેનેજ વિવેક માને છે. કેટલાક મનુષ્યો પાંચ પૈસાની જગ્યાએ કરકસર કરી ચાર ત્રણ પિસા વાપરવા, દીવાને અરધા કલાક ઉપયોગ ન હોય તો તેને હલાવી ફરી. થી ચલાવવા, દશ મનુષ્ય માટે રાંધવાના પદાર્થ દાળ ચોખામાંથી બને મઠી કાઢી લેવી એવી અન્ય સાધારણ ગણુની વસ્તુઓમાં નિવ જેવી બાબતમાં હાથ રાખે તેને વિવેક ગણે છે.

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36