Book Title: Buddhiprabha 1911 07 SrNo 04
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 14
________________ !! પાતાના અ ંતિમ હેતુ માન્ય છે, જેમની વૃત્તિ તેમાંજ તદાકાર, તન્મય બની છે તે માપુરૂષને ધન્ય છે. ઉક્ત મુનિરાજ અગ્ નિયમને અનુસરીને પરિસદ્ધ સહી, શુદ્ધ અત્યુત્તમ ચારીત્ર પાળી, ગામેગામ ધર્મ દેશના આપી લેાકાના મનમાં ધર્મસ ંસ્કાર તેએશ્રીએ જાગૃત કર્યાં હતા. જડ હૃદયમાં ધર્મભાવના જાગૃત કરી તેમને સસ્કારી અનાવી નીતિના માર્ગે દર્શ, તેમની વૃત્તિમને સારા માર્ગે દેરી ધર્મચિવાળા બનાવવા એ દુસ્તર અને વિકટ કાય છે; છતાં પશુ શુદ્ધ અને પરમાર્થના પવિત્ર હેતુને લ”ને આ કાર્યમાં તે સારી રીતે સફળ થયા હતા. ખરેખર પ્રજાવના પાત્રક અને પરમ ઉપકારક ઉક્ત માપુત્રેનેજ કહી શકાય ! તેમનેાજ જન્મ સાક છે. કહ્યું છે કે:-~~ ते धन्ना ते साहु ते सिं पसंसा सुरे हिं किज्जति । સે । जे सिं कुं त्रम पुचाई लित्तिं पवज्जं ॥ જેના કુટુંબમાંથી પુત્રાદિકાએ દિક્ષા લીધી છે, તે પુરૂષોને ધન્ય છે તેજ શ્રેષ્ઠ છે, અને તેમની પ્રશંસા દેવતાઓએ કરવા ગેગ્ય છે. તેમની પ્રકૃતિ શાસ્ત્રજ્ઞાનુસાર હતી, દેશકાળ આદિને અનુસાર ચારિત્રધર્મનું તેએશ્રી યથા સેવન કરતાતા તેમના અખંડ નિર્મળ ચારિ ત્રી શ્રાવક તેમજ અન્યધર્મના જે લેકા તેમના સમાગમમાં આવતા તેઓ તેમના પ્રતિ અત્યંત પ્રેમથી આકોતા હતા. પેાતે મા બ્રહ્મચારી હોવાથી તેઓશ્રીનુ એજસ્-બળ અપૂર્વ હતું. આથી તેમજ શુ ચારીત્ર્યવાન હૈ।વાથી તેમના ઉર્ધ્વ દેશની અસર અતિ તીવ્ર હતી. આ કારણુથી તેમના ઉપાસ *માં સારી ધર્મચિ ઉત્પન્ન થઇ હતી. કહ્યું છે કે. सतां सद्भिः संग ः कथमपि पुण्येन भवति । સાધુ પુરૂબેને સમાગમ કોઈ પૂર્વ પુણ્યના ભાગે થાય છે. ઉક્ત મહાત્માશ્રીને! જેમને સબંધ થયે હશે તે પણુ ખરેખર પુણ્યવત અને ભા ગ્યશાળી ગણાવા જોઇએ; કારણકે અલ્પ સમય માત્રનાજ તેણુ સાધુ પુરૂયાત્રા સમાગમ આ ભવસમુદ્રને તરવામાં નાક સમાન સાધનરૂપ થઈ પડે છે. કહ્યું છે કે. क्षण मपि सत्संगति रेका भवति भवार्णवतरणौ नौका | તેથીના ઉપદેશના પરિણામ રૂપ જે જે સ્થળે ઉક્ત મહામાત્રીએ વિહાર કરેલા તે તે સ્થળના સ'સ્કારી મનુષ્યેાનાં હ્રદયે ધર્મ ભાવના યુક્ત,

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36