Book Title: Buddhiprabha 1911 07 SrNo 04 Author(s): Adhyatma Gyan Prasarak Mandal Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 7
________________ ૧ મૈત્રી, પ્રમાદ માધ્યસ્થ અને કારૂછ્યું. આ ચાર ભાવનાનુ` મનન કર નારાઓ તદશાને ધારણ કરવા સમર્થ બને છે. જેના હૃદયમાં વિશુદ્ધ પ્રેમ વસે છે. સવાને શુદ્ધ પ્રેમથી નિહાળે છે તેજ મનુષ્ય શાન્તિના પધીયાપર ચડી શકે છે. સર્વ પ્રાણીમાત્રર જેને પ્રેમ પ્રગટ્યા છે તે મનુષ્ય પેાતાના હૃદયમાં શાન્તતા ધારણ કરી શકે છે. સર્વ જગા પ્રાણીઆને જે પોતાના આત્મવત્ ગણે છે તેજ મનુષ્યના હૃદયમાં શાન્તશા દેવીને! વાસ હાય છે. જેમ કાઇનુ પશુ અશુભ કરવા સકલ્પમાત્ર કરતા નથી તેએ શાન્ત દશાથી પાતાનું તેમજ જગતનું કલ્યાણું કરી શકે છે. શ્રી મહાવીર ભગવાનના મુખ્ય સિદ્ધાન્ત એ છે કે રાગ દ્વેષના નાશ કરીને શાન્ત થયું. શ્રી મહાવીર પ્રભુના પગલે ચાકનારાઓએ શાન્તદશાને સ્વીકારવી એ-શાન્તદશાથી જૈન ધર્મની ઉન્નતિ સાધી શકાય છે, શાન્તદશા ની પ્રાપ્તિ જે જે અશું થાય છે તે તે સ્મરો જૈન ધર્મની આરાધના કરી શકાય છે. પૂર્વે જૈનાચાર્યો શાન્તદશાથી જૈનધર્મનો ઉતિ કરી ગયા, શાન્ત દશાથી અન્ય ધર્મ પાળનારાઓનું પણ પોતાના તરફ આકર્ષણ થાય છે. પાત!નું અને અન્યનુ ભલ કરવું હોય તે માક્ષની ચાવીભૂત શાનદશાનું સ્મારાધન કરવું એ એજ સ્વરને દિíાક્ષા છે. ૐ શાન્તિ: રૂ મુ. મુ’માઇ, સ'. ૧૯૬૭ અસાઢ સુદિ ૧ श्रीमद् रविसागरजी महाराजना जीवन वृत्तांतनो सार જૈનશ્વેતાંબર વર્ગમાં ધર્મનો પ્રકાશ વિસ્તારવા અર્થે એક મહામાએ મહા પ્રયત્ન કર્યો છે. જેની જીંદગી પરમ પવિત્ર હતી. જેણે મન વચન અને કાયાના યાગને સ્વાગત કર્યાં હતા. વીશમી સદીમાં ચારિત્ર બળમાં અ ગ્રગણ્ય મહાપુરૂષ તરીકે પ્રખ્યાત પામેલા એવા શ્રીમદ્ રવિસાગરનું જીવન અનેક ભવ્ય પુરૂષોને અસર કરે છે. તેમના સદ્દગુરૂ શ્રી નૈમસામ મહારાજ હતા. વીશમી સદીના પ્રારંભ પૂર્વે તેમણે અમદાવાદમાં સાગરના ઉપાશ્રયમાં સ્થિત એવા ક્રિયાપાત્ર બ્રહ્મચારી શ્રી મયાસાગરજીને ગુરૂ તરીકે સ્વીકારીને ક્રિહાર કર્યાં હતા. તેમના વખતમાં પતિમાં અત્યંત શિથિલાચાર પ્રત્રિષ્ટ થયે હા. શ્રી તેમસા ગજીએ અમદાવાદમાં સર્વ સધ સમક્ષ સાધુએના સત્ય આચારાનું સ્વરૂપPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36