Book Title: Buddhiprabha 1910 11 SrNo 08
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 14
________________ તું સાવધાનથા. આ તારી પાછળ તેના નિ:શ્વાસનું હદયભેદક તીર છુપાઈ રહ્યું છે તેને વિચાર કર. આ તારૂં બાણ લોઢાના બખતરને ભેદી શકે છે તેપણ નિ:શ્વાસનું તીર દાના પર્વતિને પશું ભેદી નાખે તેવું પ્રબળ છે. ૧૭ જેવો ક્ષમા કરવામાં આનંદ છે તેવો વેર લેવામાં નથી. હું તારી સમક્ષ અપરાધી છું, તું પ્રભુની સમક્ષ અપરાધી છે. જો તું મને માફ કર છે તે પ્રભુ તને પણ માફી આપશે. ક્ષમાવૃત્તિ એ મેટ સદગુણ છે. જેના માં ક્ષમાગુણ છે તે માટે નસીબવાન છે. ક્ષમાના પ્રકાશથી હદય પ્રકાશીત થાય છે. ૧૮ જે તારા કાધને તું છો તે તું સકળ ગુણસંપન્ન છે. ધર્ય, ડાહાપણનો ખજાનો છે. ક્રોધને તેડી પાડનાર સહનશક્તિ જ છે. ડહાપણનો સ્થંભ સહનશક્તિ છે. જેનું મગજ હલકું તે હમેશ નીચ વૃત્તિને હેય છે. ધ સંપૂર્ણ તાની મીલકત છે. મર્યાદશીલ મનુષ્યના આનંદમાં દ્ધિ કરનાર ધૈર્ય છે. છાયાવાળા વૃક્ષાના કરતાં તું ગુણમાં ઉતરીશ નહિં. કેઈ તેના ઉપર પથ્થર કે કે તેને પણ તે વૃક્ષ ફળ આપે છે. “ ના મન્ના (લેખક. શેઠ. જગાભાઇ ઉમાભાઈ–અમદાવાદ) ઈષ્ટ દેવ આવા રે, દયા દષ્ટિ દિલ ધરી; દર્શન દેવ આપેરે, બાળક કહે કરગરી. આ સંસારમાં અજ્ઞાનરૂપ અંધકારના ગે જીવ અનાદિ કાળથી રખડે છે. પિતે કોણ છે ? કયાંથી આવ્યા અને કયાં જશે? તેના બિલકુલ વિચાર કરતા નથી. સંસારમાં અનેક પ્રકારની આશામાં કૂટાય છે પણ જરામાત્ર શાંતિ પામી શકતા નથી. સર્વ સુખનું કારણ શું છે તેને શોધવા જરામાત્ર પણ પ્રયત્ન કરતા નથી. આ સંસારમાં આમિક શાંતિ મેળવવી હોય તો પ્રથમ શ્રી સરૂ પાસેથી તત્ત્વજ્ઞાન મેળવવું જોઈએ. તત્વજ્ઞાન માટે શ્રીસની વિનયથી ઉપાસના કરવી જોઈએ, ગુરુને પ્રાણ કરતાં પણ અધિક

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36