Book Title: Buddhiprabha 1910 11 SrNo 08
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 17
________________ ૨૩૯ अपि संपूर्णता युक्तः कर्त्तव्या सुहृदो बुधैः । नदीशः परिपूर्णोऽपि चंद्रोदय मपेक्षते || “ જેનામાં કાઇ પણ પ્રકારની ન્યૂનતા નથી એવા પરંતુ શાણુા મા સાએ મિત્રા કરવા એ આવશ્યક છે જેમકે નદીને સ્વામિ સમુદ્ર પરિકૃષ્ણ છે તેપણ ચાયની અપેક્ષા રાખે છે. 33 અંક છે. મનુષ્યની સ્થિતિના વિચાર કરતાં એ સહજ સમન્વય છે કે તેને વનના વ્યવહારમાં અન્યના આશ્રર્યાવના ચાલતું નથી. જેમ જોંગલમાં એકલું ઉગેલુ વૃક્ષો કે મારુ બળવાન અને ઊંડા મૂળવાળુ હાય તાપણ તાકાની પવનથી તુટી પડે છે, એથી ઉલટુ પાસે પાસે ઉગેલાં વૃક્ષાથી ઝાડના જત્થા થાય છે, જે પરસ્પર આશ્રય આપી તાફાની પવન સામે પણ ટક્કર ઝીલી શકે છે અને નિરતર લીલાં રહી શકે છે; તેમ જે મનુષ્ય એ. કલા રહે છે તે ગમે તેટલા બહાદુર અને ડાહ્યા હાય, તેપણુ બળવાન સદાયકાની મદદ વિના સત્વર શત્રુએના હાથમાં ફસાય છે, એથી ઉલટુ જેને સાચા મિત્રા હાય છે તે હંમેશાં આનદી રહે છે; કારણ કે તેને તેના મિત્ર આપત્તિના સમયે સહાય કરે છે. સન્મિત્રાના સમાગમથી આ સોંસારની મુ સારી સુગમ થાય છે. સામા પાતાની શક્તિના પ્રમાણમાં વ્યાપાર ઉદ્યા ગમાં પણ પોતાના મિત્રાને સહાય કરે છે. ( शूरं कृतज्ञं दृढसौहृदंच | રશ્મી સ્વયં શાંત નિવાસ રેતોઃ ॥ 56 જે બહાદુર, ગુણની કદર કરનાર, અને ૬૮ મિત્રવાળા ડ્રાય છે તેને લી સ્વયમેવ આવી મળે છે. ” કહ્યુ છે કે मित्रवान्साधयत्यर्थान दुःसाध्यानपि वैयतः । तस्मान्मित्राणि कुर्वीते समानान्येव चात्मनः ॥ મિત્રવાળા મનુષ્યે દુર્લભ એવા ખેતાના હેતુઓને પણ સાધી શકે છે, માટે પેાતાને સમાન હોય એવા મનુષ્યેાની મિત્રતા કરવી ને એ. 37 સમાન વયના મનુષ્યે। સક્રાત્રિના પાતાની ઉમિ એ-હૃદયની લાગણીઆ પરસ્પર દર્શાવી શકે છે, વીશ વર્ષના યુવક પાતાની લાગણીઆ ૫૦ કે ૬૦ વર્ષના વૃદ્ધુને જણાવી રાકતા નધી. આથી સ્પષ્ટ થાય છે કે વર્ષની અસાધારણ અસમાનતા નૈત્રિમાં પ્રતિખધક થઈ પડે છે.

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36