________________
૨૫૫
कपाय चतुष्टय.
માન. ( લેખક ભીખાભાઈ છગનલાલ શાહ. )
( અનુસ ંધાન અંક સાતમાના પાને ૨૧૩ થી. ) સસાર સમુદ્રમાં મુસી કરતા મુસાને પાડનારા ક્રધનુ વર્ણન ગયા અંકમાં કાંક થયું છે. આ અફમાં મી. મુલાકાત લેવાની છે. હીર્ગીત. માન એ પાષાણુ નક્કી માન માનુ બાણ છે, માનમાં ગુલતાન જે સુલતાન તે મધ્યાન છે; ઉંચે ચડયા, પાછે પાયે એ માનનેાજ પ્રતાપ છે, ભલભલા પણ ખુલતા એ વાતને સંતાપ છે.
ચાંચીએ માંના માનાની
+3
“ જગતમાં હુજ મહાટા છું. શ્રીમાન, વિદ્વાન, બુદ્ધિમાન, કીર્તિવાન, યશવાન, સુખી, અને સ ંપત્તિ-સમૃદ્ધિએ સંપૂર્ણ એવે માત્ર હુંજ છુ. જગતમાં નિતિવાન પણ હું અને ન્યાયશાસ્ત્રી પણ હુંજ છુ. ધનિક પણ હુજ . મહારા જેવા કાઇ છેજ નહિ. મને જીતનાર, મારે પરાજય - રનાર મારી સામે ઉંચી આંખે જાનાર કાર્ય છેજ નોંહ. આવા અનેક પ્રકારના મિથ્યા ગર્વ તે માન કહેવાય છે. મદ, અહંકાર, અભિમાન, પ્રભુતા, ગુરૂત્વ, મેટાઇ, પપરિયાદ, પરંપરાભવ, પરિનદા, આત્માલ્કમ, આકાશ, અ વિનય, પરગુણ છાન વિગેરે વિગેરે માનના પર્યાય છે. ખરેખર ! જેમ શિલાના બેો માથે પડવાથી મનુષ્ય દબાઈ જાય છે તેમ આ માનથી બાયલા માનવી અવÍતને પામે છે. માન એ ખરેખર પોતેજ પાષાણુ છે. ભલભલાને ભૂલવનાર માહુનું આણું એજ છે. એને માટે તે વધુ સતાપકારી છે. માનના તાનમાં ગુલતાન થયેલા માનવી તે ઐધ્યાન સુલતાન એટલે સ્વ જીંદી બાદશાહ કે શહેનશાહ જેવી થઇ જાય છે અને તેથી તેવા સુલતાને ઉંચે ચડીને પાછા પડે છે. પતન પામે છે. તે બધા પ્રતાપ માત્ર માનનાજ છે. માનથી ધ્યાન-ઉપેક્ષાવાન રહેવુ તે હિતની હા! હાથે કરીને કરવા જેવું છે. દુનીમાં તમામ મહેરબાન સારા પરંતુ માન મહેરબાન ભ્રામાં ખૂટે છે. સાક્ષર ડાબ્રાભાઇ કહે છે કે
અભિમાન પણીધરને નહિ ધ પાઈને પેધાડવેા, રાવણ સરીખું માનથી, લીધા નથી કોઇ લાડવા; ખરેખર ! માન તે ફણીધરથી પણ અાજ છે.
હરિગીત.
માન તે નિજ ભાન ભુલવે, ઉદય-તંભક સ્થાન છે,