________________
રૂપ કે નથી. વાંચનની અગત્યતા વિષે મહર્ષિ મહાદેવ ગોવિંદ તડેના નીચે આપેલા એક નાનકડા દાંત ઉપરથી હાલા વાચકવૃંદને ધડે છેવાનું થશે. કિન્સ કમિટિના મેમ્બર તરીકે, ફરતાં ફરતાં, રાનડે સાહેબ કલકત્તે ગયા, ત્યાં તેઓએ એક બંગલે ભાડે રાખ્યો હતે. તે બંગલ વિ. શાળ પણ ઉજજડ હતો. ત્યાં પોતે પત્ની સાથે રહ્યા હતા. એક દિવસ સાંજે ઘેર આવ્યા ત્યારે એમના હમેશના રીવાજ મુજબ તેમની ધર્મપત્ની શ્રીમતી રમાબાઈને પુછ્યું, કેમ, આજ શું કર્યું ? શ્રીમતી રમાબાઇના પિતા છેડા વખતપર ગુજરી ગયા હતા તેથી એમનું મન જરા શેકમાં હતું અને વિશેપમાં ઉજડ બંગલામાં તેમને ગમતું પણ નહતું તેથી કંટાકળીને તેમણે ઉત્તર આપો. આજ તે કાંઈજ કર્યું નથી. શું કરાય ? એક તે જગ્યા નવી, કાનું ઓળખાણ નહીં, અને બંગલ પણ એવો મળે છે કે કમ્પામાં એક પુલ, ઝાડ કે વેલો સરખા નથી. આ સાંભળી પિતે શાંતપણે ઉત્તર દીધાઃ “વાંચવા જેવું સાધન જેની પાસે હોય તેણે આવી ફરીયાદી કરવી ન જોઈએ, વાંચવા જેવું આનંદ અને શાંતિ આપનારું બીજું કંઇ નથી, એક જાતનું પુસ્તક વાંચતા કંટાળો આવ્યે તે બીજી જાતનું લઇએ. આથી વાંચક વૃંદને વિષેશ ખાતરી થશે કે વાંચનમાંજ આનંદ સમાવલો છે, માટે જેમ બને તેમ વાંચનનો શોખ વધાર. એજ લેખકના હદયની અભ્યર્થના છે.
૩ શ્રી ગુ.
૨૨૩
સુચના:-અંક સાતમાના પાને ૨૨૩ અને ૨૨૪ નીચે પ્રમાણે
સુધારીને વાંચવું. પાનું લીટી અશુદ્ધ
યુદ્ધ ચાલ
ચલ ગુણથાણું ગુણઠાણું પસ્યદાળ
પરપુદગળ રો
ફળ્યા કડમાં
ફરખાં પિન્યુલમ ન્ડિયુલમ મુખડા યેલ
મુખડાયલ ચહ
ચા