Book Title: Buddhiprabha 1910 08 SrNo 05 Author(s): Adhyatma Gyan Prasarak Mandal Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 3
________________ બુદ્ધિપ્રભા. (The Light of Reason ) ब्रह्मानन्दविधानके पटुतरं शान्तिग्रहद्योतकम् ।। सत्यासत्यविवेकदं भवभय-भ्रान्तिव्यवच्छेदकम् ॥ मिथ्यामार्गानवर्तकं विजयतां स्याद्वादधर्मपदम् । लोके सूर्यसमप्रकाशकमिदं बुद्धिप्रभा' मासिकम् ।। વર્ષ ૨ જુ. તા. ૧૫ મી અગષ્ટ સન ૧૯૧૦, અંક ૫ મે, मित्रने पत्र. કર્મયોગે બાહ્યપ્રદેશમાં સંચરશું. અન્તર પ્રદેશમાં અવતરશું . કર્મ. ભકતેની પ્રેરણામાં કર્મ નિમિત્ત છે, પંચકારણ મળી આવે. બાહ્યઅંતરમાં કારણકાર્યતા, વિહારમાં એમ થાવે રે કર્મ–૧ ઉપશમ આદિ ગે અન્તરમાં, નિઃસંગ એ વિહરશું. વિદને આવે તેને ધ્યાને હઠાવી, અન્તરથી ઉજવલ ફરશું રે. કર્મ-૨ પ્રારબ્ધ પર્યત બાહ્યાવિહારમાં, ભમ્યા અને વળી ભમશું. પ્રારબ્ધ ભિન્ન જે અંતર દેશમાં, ભાવવિહાર થકી રમશું રે. કર્મ-૩ શાતા અશાતા જેજે આવે તે, ચૈતન્યથી ભિન્ન ગણશું. સહ સોહં અલખ જગાવી, તત્વમસિવેદ ભણશું રે. કર્મ-૪ આત્મ સામર્થ્યથી જ્યારે ત્યારે પણ, શુદ્ધ સ્વરૂપ નિજ વરશું. રાગ કે દ્વેષ નહિ કર્મ ઉપર એવી, સહજ દશામાં સંચરશું રે. કર્મ-૫ પ્રત્યક્ષ દર્શન દેખે સ્વરૂપનિજ, વ્યાપ્તિના વાદ કેમ કરશું.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 40