Book Title: Buddhiprabha 1909 11 SrNo 08
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 4
________________ સન્તજનેને નિત્ય દીવાલી, બાહા ઠાઠ સાજે નહિ કાલી રે રૂડ. દ્રવ્ય વાલી ભાવ દીવાલી, જેવી વૃત્તિ તેને તેહ હાલી રે. રૂડુ ૬. નિરૂપાધિમય શુદ્ધ સમાધિ, એવી આનંદમય મેં નિહાળીરે; રૂડ. બુદ્ધિસાગર મંગલમાલા, લટકાલી સદા અજવાળી રે. ૨૭૦ ૭. | | કાન્તિઃ . વિવેક રત્ન. લેખક મુનિશ્રી બુદ્ધિસાગર છે વિવેકે દશમા નિધિ:- વિવેક દશમ નિધિ પુરૂવાએ કહ્યો છે. જગતમાં હેમ શું છે, ઉપાદેય શું છે 3ય રહ્યું છે, તેનું યથાર્થ જ્ઞાન થયા વિના વિવેક પ્રગટે એમ કહેવું તે હાસ્યજનક છે. વિવેક મનુષ્ય સત્યા સત્યનો વિચાર કરી શકે છે. કેમ્પ અને અગ્ર કૃત્ય સમજી શકે છે. દેવ ગુરૂ ધર્મનું યથાર્થ સ્વરૂપ સમજી શકે છે. મનુષ્યના હૃદયમાં વિવેકરૂપ - એનો ઉદ્દભવ થતાં અજ્ઞાનરૂપ અંધકાર રહેતું નથી. વિવેક મનુષ્ય અમૃતને અમૃત ગણે છે અને ઝેરને દર ગણે છે. અવિવેકી તેથી ઉલટું ગણે છે. વિવેકી અને અવિવેકીની દષિમાં મહાન ભેદ છે. વિવેક ધર્મ તરફ પ્રીતિ ધારણ કરે છે ત્યારે અવિવેક અધર્મ તરફ પ્રીતિ ધારણ કરે છે. વિકી ગુણ દેવનો વિચાર કરી શકે છે અને સદગુણ તરફ પ્રવૃત્તિ કરે છે, ત્યારે અવિવેકી ગુણ દેવનો વિચાર કરી શકતા નથી. ઉત્તમ પુરૂષ અને અધમ પુરાનાં લક્ષણ ભિન્ન ભિન્ન જાણવાનું વિવેક દથિી બને છે. વિવેકી પુરૂષ દવ્ય સત્ર કાલ ભાવેને યોગ્ય જાણી યોગ્ય આચરણ કરે છે ત્યારે અજ્ઞાનિથી તેમ બની શકતું નથી, વિવેક મનુષ્ય આમાભિમુખ પ્રવૃત્તિ કરે છે. વિવેકી વિચાર છે કે અહે જગતમાં સત્યતવ તે જ સત્ય છે, અન્ય કદી સત્ય થતું નથી, વિવેકી જે જે કાર્ય કરે છે તેમાં શુભાશુભનો વિચાર કરીને પ્રવૃત્તિ કરે છે. હંસ જેમ દૂધ અને પાણી ભેગાં હોય છે તોપણ પિતાની ચંચથી જલને દૂધ ભિન્ન ભિન્ન કરે છે તેમ વિવેકી પણ કૃત્ય અને અકૃત્યને ભિન્ન ભિન્ન કરે છે. ઉપાધિ ભેદથી વિક્તા એ ભેદ પડે છે. સાંસારિક વિવેક ધાર્મિકવિવેક સાંસારિક વિવેકની પણ સંસારમાં જરૂર પડે છે. સંસારમાં અનેક બાબતોને વિવેક સાચવો પડે છે. ધાર્મિક વિક

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 44