________________
ર
પ્રયત્ન કર્યો ? અથવા પિતાના કયા છે દૂર કયાં અને ક્યા દે દૂરકરવાન, પ્રયત્ન કર્યો ? આ પ્રમાણે દરેક જૈને વિચારવાની જરૂર છે. જે વ્યાપારમાં નુકશાન થાય તે વ્યાપાર કયા દીર્ઘ દીવાળો સાજન કર્યા કરે ? આપણે પણ બીજું વર્ષ શરૂ કરીએ, નવા વર્ષમાં જોડાઇએ તે અગાઉ પોતાના ગુણ દેવનું મનની સાથે વિવેચન કરવું જોઇએ. પોતાનામાં જે ગુણો જણાતા હોય તે રૂપી મુડીથી, અને જે દેવ જાણતા હોય તે રૂપ દે. વાથી બીજું વર્ષ શરૂ કરવાનું છે. અને જેવી રીતે વ્યાપારી દેવું ટાળવાને અને મુડીમાં વૃદ્ધિ કરવાને સતત પ્રયાસ કરે છે, તેવી રીતે આપણે પણ આ માના ઉચ્ચ અને ઉમદા ગુણ મેળવવાને અને દવા રૂપ દેવું ટાળવાને કમર બંધ થવું જોઇએ કે જેથી કરી તે વર્ષની આખરે ગુણ દોષનું સયું (Balenace-Sheet) કાઢનાં આપણે આનંદ પામીએ કે પરોપકારમાં દયાના કામમાં દિપર જય મેળવવામાં, સહનશીળતામાં મનનું સમાધાન પણું જાળવવામાં આગળ વધ્યા છીએ અને કલહ કુસંપ, પારકી નિંદા, બીજાનું બુરું કરવાના વિચાર, ધાદિ દેવું હતું, તે વાળી દીધું છે, બીજા શબ્દોમાં કહીએ તો તે દુર્ગાની જાળમાંથી મુકત થયા છીએ. મહાવીરનું જીવન આ પ્રમાણે આપણને પ્રતિબોધ આપે છે, અને જેને એ, તે મજ દરેક મનુષ્ય આ કીંમતી ધ વિચારી વારે આખરે નાણાં સંબંધી સયું કાઢવાની સાથે, પિતાના ગુણ દોષોનું નિરીક્ષણ કરવું, એ દરેક માનુષ્યને અતિ જરૂરનું છે. અને તે જરૂર દરેક મનુષ્ય સ્વીકારે. એજ મારી પરમાત્મા પ્રત અંતઃકરણની પ્રાર્થના છે.
અથ શ્રી સેમ સેભાગ્ય કાવ્યના ગુજરાતી ભાષાંતરના સંબંધમાં કેટલાક વિચાર. ( લેખક. રા. ૨. શાહ, ગીરધરલાલ હીરાભાઇ)
( અંક સાતમાના પાન ૧૯ થી અનુસંધાન ! સેમસુંદરસૂરિ તથા તેમના શિષ્ય મુનિસુંદરસૂરિ વિશે કેટલીક હકીકત જૈન તત્વદર્શ ગ્રંથમાં લખેલી છે આ કાવ્યમાં નથી, માટે ત્યાંથી જોઈ લેવી.
દસમા સર્ગ માં લક્ષ્મસાગરિ અને મનમૂરિ કહેલા છે, અને