________________
“તેનું આલેયણ હું પ્રાયશ્ચિત) કરવું પડશે. શિષ્ય બોલ્યા, જેમ ગુરૂ માહા“ રાજની આજ્ઞા હોય તેમ કરૂં ગુરૂએ કહ્યું. પારસંચિક ( બાર વર્ષ તપ સહીત તિર્થ યાત્રા) જત તથા એક મિટા રાજાને આધ કર”
ઉપલી વાત બાબત સમકિત શાતરી નામે ગ્રંથમાં (જન કથાન કેપ મા ૩ પા. ૨૫૯ માં) આમ લખ્યું છે. “એકદા સિદ્ધસેન સૂરિ - " કારમાં મગ્ન થયા થકા શ્રી સંઘને કહેવા લાગ્યા કે તમે કહે તે સર્વ * સિદ્ધાંતની પ્રાકૃત ભાષા ટાળીને સંસ્કૃત કરું કે જે આપણને હશે નહિ. “તે સાંભળી શ્રી સંજે કહ્યું કે મને પ્રાયશ્ચિત ઉપન્ય કારણ ગણધર દે. “વમાં સંસ્કૃત ભાષા કરવાની શકિત હતી તથાપિ લોકપકારને અર્થે સિ
હા પ્રાકૃત ભાષામાં કયાં છે તેથી શ્રી તીર્થકરની તથા ગણધરની આ “ શાતના તમે કરી માટે તમને પારસંચિક નામે પ્રાયશ્ચિત ઉપવુ તેથી કેમ છુટશે ?”
ચતુર્વિશતિ પ્રબંધમાં ( ગુજરાતી ભાષાંતરમાં ) વૃદ્ધવાદી અને સિસેનનો પ્રબંધ છે તેમાં સદરહુ બાબત આવું લખાણ છે:-એક વાર સિહ ને સંધ ભેગા કરીને કહ્યું કે હું બધાં આગમોને સંસ્કૃત ભાષામાં “ કરી નાંખું છું. તમારી શી મરજી છે ? સંધે કહ્યું શ્રીમાન તીર્થ કરે સં“સ્કૃત ભાષા નહોતા જાણતા શું ? તેમ ગણધર પણ નહોતા જાણતા? કે “તેમણે “ અર્ધ માગધીથી આગમ રચ્યાં માટે આવું બકવાથી તમને બહુ “ પ્રાયશ્ચિત લાગ્યું. એમાં અમારે તમને શું કહેવા જેવું છે? તમે બધું “ જાણો છે.”
હવે આ સિદ્ધસેન દિવાકરછ વિક્રમ રાજા વખતમાં થયા અને જૈન સંપ્રદાયમાં નામાંકિત છે. તેમના સંબંધની જે બીને ઉપર લખી તેનો સાર એ લેવાને છે કે લોકોને જાગપણું થવા માટે ગ્રંથ પ્રસિદ્ધ કરવા હોય તે તેની ભાષા સરળ કરવી. તીર્થકર ભગવાન અને ગણધર માહારાજથી વિઘામાં કેદ ચઢીઆતું નથી અને જ્યારે તેમણેજ સરળ અને લોકમાં ચાલતી ભાષામાં શાસ્ત્ર પર યાં અને રચ્યાં હતાં ત્યારે બીજી ભાષામાં જાણીજોઈને અધરા અને બાલતાં બહુ જોર આવે એવા શબ્દો દાખલ કરવાની ટેવ પિનાથી બનતુ કરીને છોડી દેવી જોઇએ. અવા શબ્દો દાખલ કરવાથી ભાષા સુધરે છે અને ગ્રંથ છે. દેખાય છે એવું માનવું મને ઠીક લાગતું નથી. કદી કઈ કારણસર લખણમાં કઠણ શબ્દ દાખલ કરવો પડે તો તેનો અર્થ તુરત બતાવી દે કે વાંચનારને અગવડ પડે નહી. પુર્વકાળે સંસ્કૃત ભાષામાં