Book Title: Buddhiprabha 1909 11 SrNo 08
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 42
________________ ( હરગીત) અસાર આ સંસારમાં જનમ્યા તુમે બહુ દુઃખ ધરી, નવ માસ ગર્ભાવાસમાં દેખ્યું નથી કાંઈ સુખ જરી; મળ મૂત્રમાં લપટાઇને હું ભોગવી અતિ આપદા, પ્રશું ભજ્યા વિણ દુઃખ પાપો મળી નહિ સુખ સંપદા. નજરે જમત નિહાળનાં સાદુઃખ તું વિસરી ગયે, માયા મહી મલકાઈને સો લોક રીઝવતા રહ્યા, માબાપ સા અતી લાડમાં તુજ થનથી ઉછેરતાં, આપી દુઃખ નિજ અંગને નિરોગી તુજને રાખતાં, તુજ જીંદગી સુધારવા ખૂબ કેળા ઉકર્ષથી, મોટા થતાં તુજ લગ્ન લીધાં લાવી કન્યા હથી; લાયક વયે તું પહેચતાં ઉપકાર કે વિસરી ગયો, મા બાપને ગાંડાં ગણી જૂદાઈને લાવી રહ્યા. યુવા અવસ્થા આવતાં શું અર્થ રળવામાં મા, બહુ કુડ કપટને કેળવી પ્રમંચ હે હૃદયે ર , જયાં ત્યાં દગલબાજી કરી લક્ષ્મીની સાથે તું વર્યો, ખાતે પછી ખાશે સહુ સંસાર ભાર શિરે વો. બી ધન અને પવન તારું અભિમાન ને મનમાં ધ; નિજ વાડી ગાડી લાડીમાં પ્રભુ નામ કેમ ન ઉચ્ચકું, સંસારની ઉપાધીઓમાં રાત્રી દીવસ તું રહ્યો; અમૃત કહે પ્રભુ ભજન વણ આ જન્મ સે એળે ગયો.

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44