Book Title: Buddhiprabha 1909 11 SrNo 08
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 10
________________ ઉત્તમ પુર પોપકાર કરતા કંટાળતા નથી, પરોપકાર આ કામમાં ઉત્તમ આવશ્યક કર્તવ્ય છે. પરોપકાર વિના મનુષ્યને મનુષ્યમાં ગણ કે કેમ તે વિચારવા યોગ્ય છે. શ્રી તીર્થંકર પણ ગૃહાવાસમાં દીક્ષા લેતી વખતે એક કરોડ સાઠ લાખ સોનિયાનું પ્રતિદિન સાંવત્સરિક દાન આપે છે. પિતાના ઘેર ભિક માગવા આવે છે તે ઉપરથી શિખવાનું કે જે આ ભવમાં દાનાદિથી પોપકાર નહિ કરવામાં આવે તે પરભવમાં નીચ અવતાર આવશે. પોપકાર પોતાના આત્માના હિત માટે કરવાની જરૂર છે. કારણ કે, આપનાર જે આપે છે. તેના બદલામાં તે વિશેષ પ્રાપ્ત કરે છે, પરોપકારી મનથ ઉચ્ચ જીવન જે કરે છે, નદી, સ, મધ વગેરે ઉપકારના કતરૂપ છે, મનુષ્ય ક્ષણે ક્ષણે ઉપકાર કરી શકે, દરજ ઉપકાર કરવાની ટેવ પાડવી જોઇએ, પ્રથમ પાના નાના ઉપકાર કરતાં શિખવું એ ઉપકાર કરવાની ટેવ પાડવાથી પશાન સહેજે ઉપકાર કરવાનું વલણ થાય છે. પ્રત્યેક મનુને અન્ન, વસ્ત્ર, દવા જ્ઞાન આદિથી ઉપકાર કરે જોઈએ. જે મહાત્માઓએ પોતાનું જીવન ઉપકારમાંજ હામ્યું છે તેના નામની દીવાલીઓ હાલ પ્રવર્તે છે અને જ્યાં ત્યાં તેમના અભાર દેવ જીવતા દેખાય છે. ખરેખર ઉપકારીજ પૂજ્ય મણાય છે. શ્રી સિદ્ધ ભગવાનને પરમેશિમાં પ્રથમ ન ગણ્યા અને અરિહંનને ગયા તેનું કારણ પણ એ છે કે અરિહંત જીવોના જ્ઞાનચક્ષુ ઉઘાડી સિદ્ધિને બતાવ્યા છે. માટે ઉપકારની અપેિક્ષાએ તે પ્રથમ પૂજાય છે, ઉપકાર કરનારનાં દેહ માય છે. તેની જન્મભૂમિ પૂજાય છે. વિપકારીના શરીરની રાખ પણ જાય છે. જગતમાં ઉપહારીજ પૂજાય છે, જે મનુષ્ય સ્વાયાધ બની અન્યના ઉપર ઉપકાર કરતા નથી તે અંતે બહુ પશ્ચાતાપ પામે છે. તેમનું જીવન ઉચ્ચ થતું નથી. તીર્થકરે કેવળ જ્ઞાન પામીને પણ જગતના જીવોને તાવા માટે ઉપદેશ આપે છે. અહો કેવી તેમની ઉપકારદષ્ટિ-ઉપકારદષ્ટિવાળો પુરા મનના રુભ વિચારથી ઉચ્ચ સુખમય જીવન કરે છે. મનનાં પાપાને તે ધોઈ નાંખે છે. મનની ઉજજવલતા કરે છે. મનને સદ્દગુણેથી વાસિત કરી ઉત્તમ પરમાત્મ દશા સન્મુખ કરી અન્યના માટે દશાંતબૂત થાય છે, જે મનુચના હદયમાં પપકાર કરવાની વૃત્તિ આવે છે ત્યારે અન્ય ગુણ પણ સ્વયમ આવે છે, પરોપકારી પુલ કલ્પવૃક્ષાદિથી પણ અધિક છે, અન્યના દુર્ગુણોનો નાશ કરવા હેય તે ફક્ત સદ્ગુણદષ્ટિ ધારણ કરી પરોપકારજ કરો. પોપકારી સર્વ વમાં શ્રેષ્ઠતા ભોગવે છે. સ્વાર્થ માટે તે આખું જગત્ સડે છે પણ જે પરોપકાર તરફ લક્ષ્ય રાખે છે તેને ધન્ય છે, પાપકારીનું ક્ષણ નું જીવન

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44