Book Title: Bruhad Alochana
Author(s): 
Publisher: Unknown

View full book text
Previous | Next

Page 4
________________ આત્મશુદ્ધિથી આત્મશ્રેય સાધીએ જ્યું બંદર મદિરા પિયા, વિછુ ડંકિત ગાત; ભૂત લગ્યો કૌતુક કરે, કર્માંકા ઉત્પાત. ૯ કર્મ સંગ જીવ મૂઢ હૈ, પાવે નાના રૂપ; કર્મ રૂપ મલકેટલે, ચેતન સિદ્ધ સરૂપ. ૧૦ શુદ્ધ ચેતન ઉજ્જ્વલ દરવ, રહ્યો કર્મ મલ છાય; તપ સંયમસેં ધોવતાં, જ્ઞાનજ્યોતિ બઢ જાય. ૧૧ જ્ઞાન થકી જાને સકલ, દર્શન શ્રદ્ધા રૂપ; ચારિત્રથી આવત રુકે, તપસ્યા ક્ષપન સરૂપ. ૧૨ કર્મ રૂપ મલકે શુધે, ચેતન ચાંદી રૂપ; નિર્મળ જ્યોતિ પ્રગટ ભયાં, કેવળજ્ઞાન અનુપ. ૧૩ મૂસી પાવક સોહગી, ફુકાંતનો ઉપાય; રામચરણ ચારુ મિલ્યા, મૈલ કનકકો જાય. ૧૪ કર્મરૂપ બાદલ મિટે, પ્રગટે ચેતન ચંદ; જ્ઞાનરૂપ ગુન ચાંદની, નિર્મળ જ્યોતિ અમંદ. ૧૫ રાગ દ્વેષ દો બીજસેં, કર્મબંધકી વ્યાધ; આત્મજ્ઞાન વૈરાગ્યä, પાવે મુક્તિ સમાધ. ૧૬ અવસર વીત્યો જાત હૈ, અપને વશ કછુ હોત; પુણ્ય છતાં પુણ્ય હોત હૈ, દીપક દીપક જ્યોત. ૧૭ કલ્પવૃક્ષ ચિંતામણિ, ઇન ભવમેં સુખકાર; જ્ઞાનવૃદ્ધિ ઇનસે અધિક, ભવદુઃખ ભંજનહાર. ૧૮ રાઈમાત્ર ઘટવધે નહીં, દેખ્યાં કેવળજ્ઞાન; યહ નિશ્ચય કર જાનકે, ત્યજીએ પરથમ ધ્યાન. ૧૯ દૂજા કુછ ભી નચિંતીએ, કર્મબંધ બહુ દોષ; ત્રીજા ચોથા ધ્યાયકે, કરીએ મન સંતોષ. ૨૦ ૪૪૫

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18