Book Title: Bruhad Alochana
Author(s): 
Publisher: Unknown

View full book text
Previous | Next

Page 7
________________ ४४८ જિન સ્તવના જપ તપ સંયમ દોહિલો, ઔષધ કડવી જાન; સુખકારન પીછે ઘનો, નિશ્ચય પદ નિરવાન. ૫ ડાભ અણી જલબિંદુઓ, સુખ વિષયનકો ચાવ; ભવસાગર દુઃખજલ ભર્યો, યહ સંસાર સ્વભાવ. ૬ ચઢ ઉત્તમ જહાંએ પતન, શિખર નહીં વો કૂપ; જિસ સુખ અંદર દુઃખ વસે, સો સુખ ભી દુ:ખરૂપ. ૭ જબ લગ જિનકે પુણ્યકા, પહોંચે નહિ કરાર; તબ લગ ઉસકો માફ હૈ, અવગુન કરે હજાર. ૮ પુણ્ય ખાન જબ હોત હૈ, ઉદય હોત હૈ પાપ; દાઝે વનકી લાકરી, પ્રજલે આપોઆપ. ૯ પાપ છિપાયાં ના છીપે, છીપે તો મહાભાગ; દાબી ડૂબી ના રહે, રૂઈ લપેટી આગ. ૧૦ બહુ વીતી થોડી રહી, અબ તો સુરત સંભાર; પરભવ નિશ્ચય ચાલનો, વૃથા જન્મ મત હાર. ૧૧ ચાર કોશ ગ્રામાંતરે, ખરચી બાંધે લાર; પરભવ નિશ્ચય જાવણો, કરીએ ધર્મ વિચાર. ૧૨ રજ વિરજ ઊંચી ગઈ, નરમાઈ, પાન; પથ્થર ઠોકર ખાત હૈ, કરડાઈકે તાન. ૧૩ અવગુન ઉર ધરીએ નહિ, જો હુવે વિરખ બબૂલ; ગુન લીજે કાલુ કહે, નહિ છાયામેં સૂલ. ૧૪ જૈસી જાપે વસ્તુ હૈ, વૈસી કે દિખલાય; વાકા બુરા ના માનીએ, કહાં લેને વો જાય? ૧૫ ગુરુ કારીગર સારિખા, ટાંકી વચન વિચાર; પથ્થરસે પ્રતિમા કરે, પૂજા લહે અપાર. ૧૬

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18