Book Title: Bruhad Alochana Author(s): Publisher: Unknown View full book textPage 1
________________ ૪૪૨ જિન સ્તવના ૪. શ્રી બૃહદ્ આલોચના સિદ્ધ શ્રી પરમાતમા, અરિગંજન અરિહંત; ઇષ્ટ દેવ વંદું સદા, ભય ભંજન ભગવંત. ૧ અરિતા સિદ્ધ સમરું સદા, આચારજ ઉવજ્જાય; સાધુ સકળકે ચરનકું, વંદું શીશ નમાય. ૨ શાસનનાયક સમરિયે, ભગવંત વીર નિંદ; અલિય વિઘન દૂરે હરે, આપે પરમાનંદ. ૩ અંગૂઠે અમૃત વસે, લબ્ધિ તણો ભંડાર; શ્રીગુરુ ગૌતમ સમરિયે, વાંછિત ફલ દાતાર. ૪ શ્રી ગુરુદેવ પ્રસાદસે, હોત મનોરથ સિદ્ધ; ઘન વરસત વેલી તરુ, ફૂલ લનકી વૃદ્ધ. ૫ પંચ પરમેષ્ઠી દેવકો, ભજનપૂર પરિચાન; કર્મ અરિ ભાજે સભી, હોવે પરમ કલ્યાન. ૬ શ્રી જિનયુગપદકમળમેં, મુજ મન ભમર વસાય; કબ ઊગે વો દિનકરુ, શ્રીમુખ દરિસન પાય. ૭ પ્રણમી પદપંકજ ભણી, અરિગંજન અરિહંત; કથન કરૌં અબ જીવકો, કિંચિત્ મુજ વિરતંત. ૮ આરંભ વિષય કષાયવશ, ભમિયો કાળ અનંત; લક્ષચોરાશી યોનિમેં, અબ તારો ભગવંત. ૯ દેવ ગુરુ ધર્મ સૂત્રમેં, નવ તત્ત્વાદિક જોય; અધિકાં ઓછાં જે કહ્યાં, મિથ્યા દુષ્કૃત મોય. ૧૦ મિથ્યા મોહ અજ્ઞાનકો, ભરિયો રોગ અથાગ; વૈદ્યરાજ ગુરુ શરણથી, ઔષધ જ્ઞાન વિરાગ. ૧૧Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 18