Book Title: Bruhad Alochana
Author(s): 
Publisher: Unknown

View full book text
Previous | Next

Page 3
________________ ४४४ જિન સ્તવના ક્ષણ નિકમો રહનો નહીં, કરનો આતમ કામ; ભણનો ગુણનો શીખનો, રમનો જ્ઞાનારામ. ૨૪ અરિતા સિદ્ધ સબ સાધુજી, જિનાજ્ઞા ધર્મસાર; મંગલિક ઉત્તમ સદા, નિશ્ચય શરણાં ચાર. ૨૫ ઘડી ઘડી પલ પલ સદા, પ્રભુ સ્મરણકો ચાવ; નરભવ સલો જો કરે, દાન શીલ તપ ભાવ. ૨૬ સિદ્ધ જૈસી જીવ હૈ, જીવ સોઈ સિદ્ધ હોય; કર્મ મેલકા અંતરા, બૂઝે વિરલા કોય. ૧ કર્મ પુદ્ગલ રૂપ હૈ, જીવ રૂપ હૈ જ્ઞાન, દો મિલકર બહુ રૂપ હૈં, વિછડ્યાં પદ નિર્વાણ. ૨ જીવ કરમ ભિન્ન ભિન્ન કરો, મનુષ્ય જનમકું પાય; આત્મજ્ઞાન વૈરાગ્યસે, ધીરજ ધ્યાન જગાય. ૩ દ્રવ્ય થકી જીવ એક હૈ, ક્ષેત્ર અસંખ્ય પ્રમાન; કાળ થકી રહૈ સર્વદા, ભાવે દર્શન જ્ઞાન. ૪ ગર્ભિત પુદ્ગલ પિડમેં, અલખ અમૂરતિ દેવ; ફિરે સહજ ભવચક્રમેં, યહ અનાદિકી ટેવ. પ ફૂલ અત્તર, ઘી દૂધમેં, તિલમેં તૈલ છિપાય; યું ચેતન જડ કરમ સંગ, બંધ્યો મમતા પાય. ૬ જો જો પુગલકી દશા, તે નિજ માને હંસ; યાહી ભરમ વિભાવતું, બઢે કરમકો વંશ. ૭ રતન બંધ્યો ગઠડી વિષે, સૂર્ય છિપ્યો ઘન માંહિ; સિંહ પિંજરામે દિયો, જોર ચલે કછુ નાહીં. ૮

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18