Book Title: Bruhad Alochana Author(s): Publisher: Unknown View full book textPage 2
________________ આત્મશુદ્ધિથી આત્મશ્રેય સાધીએ ૪૪૩ જે મેં જીવ વિરાધિયા, સેવ્યાં પાપ અઢાર; પ્રભુ તમારી સાખર્સ, વારંવાર ધિક્કાર. ૧૨ બુરા બુરા સબકો કહે, બુરા ન દીસે કોઈ; જો ઘટ શોધે આપનો, મોસું બુરા ન કોઈ. ૧૩ કહેવામાં આવે નહિ, અવગુણ ભર્યા અનંત; લિખવામાં ક્યું કર લિખું, જાણો શ્રી ભગવંત. ૧૪ કરુણાનિધિ કૃપા કરી, કર્મ કઠિન મુજ છેદ; મિથ્યા મોહ અજ્ઞાનકો, કરજો ગ્રંથિ ભેદ. ૧૫ પતિત ઉદ્ધારન નાથજી, અપનો બિરુદ વિચાર; ભૂલચૂક સબ માહરી, ખમીએ વારંવાર. ૧૬ માફ કરો સબ માહરા, આજ તલકના દોષ; દીનદયાળુ દો મુજે, શ્રદ્ધા શીલ સંતોષ. ૧૭ આતમનિંદા શુદ્ધ ભની, ગુનવંત વંદન ભાવ; રાગ દ્વેષ પતલા કરી, સબસે ખીમત ખીમાવ. ૧૮ છૂટું પિછલાં પાપસે, નવાં ન બાંધું કોઈ; શ્રી ગુરુદેવ પ્રસાદસેં, સફલ મનોરથ હોઈ. ૧૯ પરિગ્રહ મમતા તજી કરી, પંચ મહાવ્રત ધાર; અંત સમય આલોચના, કરું સંથારો સાર. ૨૦ તીન મનોરથ એ કહ્યા, જો ધ્યાવે નિત મન; શક્તિ સાર વર્તે સહી, પાવે શિવસુખ ધન. ૨૧ અરિહા દેવ નિર્ગથ ગુરુ, સંવર નિર્ભર ધર્મ, આગમ શ્રી કેવલી કથિત, એહી જૈન મત મર્મ. ૨૨ આરંભ વિષય કષાય તજ, શુદ્ધ સમકિત વ્રત ધાર; જિન આજ્ઞા પરમાન કર, નિશ્ચય ખેવો પાર. ૨૩Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18