Book Title: Bruhad Alochana
Author(s): 
Publisher: Unknown

View full book text
Previous | Next

Page 6
________________ આત્મશુદ્ધિથી આત્મશ્રેય સાધીએ ४४७ શીલે સર્પ ન આભડે, શીલે શીતલ આગ; શીલે અરિ કરિ કેસરી, ભય જાવે સબ ભાગ. ૩૩ શીલ રતનકે પારખું, મીઠા બોલે બૈન; સબ જગસે ઊંચા રહે, (જો) નીચાં રાખે નૈન. ૩૪ તનકર મનકર વચનકર, દેત ન કાહુ દુઃખ; કર્મ રોગ પાતિક ઝરે, દેખત વાકા મુખ. ૩૫ પાન ખરંતા ઇમ કહે, સુન તરુવર વનરાય; અબકે વિઠ્ઠરે કબ મિલે, દૂર પડંગે જાય. ૧ તબ તરુવર ઉત્તર દિયો, સુનો પત્ર ઇક બાત; ઇસ ઘર ઐસી રીત હૈ, એક આવત એક જાત. ૨ વરસદિનાકી ગાંઠકો, ઉત્સવ ગાય બજાય; મૂરખ નર સમજે નહીં, વરસ ગાંઠકો જાય. ૩ પવન તણો વિશ્વાસ, કિણ કારણ તે દઢ કિયો? ઇનકી એવી રીત, આવે કે આવે નહીં. ૪ કરજ બિરાના કાઢકે, ખરચ કિયા બહુ નામ; જબ મુદત પૂરી હુવે, દેનાં પડશે દામ. ૧ બિનું દિયાં છૂટે નહીં, યહ નિશ્ચય કર માન; હંસ હંસકે ક્યું ખરચીએ, દામ બિરાના જાન. ૨ જીવ હિંસા કરતાં થકાં, લાગે મિષ્ટ અજ્ઞાન; જ્ઞાની ઇમ જાને સહી, વિષ મિલિયો પકવાન. ૩ કામ ભોગ પ્યારા લગે, ફલ કિપાક સમાન; મીઠી ખાજ ખુજાવતાં, પીછે દુઃખકી ખાન. ૪

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18