Book Title: Bruhad Alochana Author(s): Publisher: Unknown View full book textPage 8
________________ આત્મશુદ્ધિથી આત્મશ્રેય સાધીએ ४४८ સંતનકી સેવા કિયાં, પ્રભુ રીઝત હૈ આપ; જાકા બાલ ખિલાઈએ, તાકા રીઝત બાપ. ૧૭ ભવસાગર સંસારમેં, દીપા શ્રી જિનરાજ; ઉદ્યમ કરી પહોંચે તીરે, બેઠી ધર્મ જહાજ. ૧૮ નિજ આતમકું દમન કર, પર આતમકું ચીન; પરમાતમકો ભજન કર, સોઈ મત પરવીન. ૧૯ સમજુ શકે પાપસે, અણસમજુ હરખંત; વે લુખાં વે ચીકણાં, ઇણ વિધ કર્મ બધંત. ૨૦ સમજ સાર સંસારમેં, સમજુ ટાળે દોષ; સમજ સમજ કરી જીવ હી, ગયા અનંતા મોક્ષ. ૨૧ ઉપશમ વિષય કષાયનો, સંવર તીનું યોગ; કિરિયા જતન વિવેકર્સ, મિટે કર્મ દુઃખ રોગ. ૨૨ રોગ મિટે સમતા વધે, સમકિત વ્રત આરાધ; નિર્વેરી સબ જીવસે, પાવે મુક્તિ સમાધ. ૨૩ અનંત ચોવીશી જિન નમું, સિદ્ધ અનંતા ક્રોડ; વર્તમાન જિનવર સવે, કેવલી દો નવ ક્રોડ. ગણધરાદિ સબ સાધુજી, સમકિત વત ગુણધાર; યથાયોગ્ય વંદન કરું, જિન આજ્ઞા અનુસાર, (એક નવકાર ગણવો.) પ્રણમી પદપંકજ ભની, અરિગંજન અરિહંત; કથન કરું હવે જીવનું, કિંચિત્ મુજ વિરતંત. હું અપરાધી અનાદિકો, જનમ જનમ ગુના કિયા ભરપૂરકે; લૂંટીઆ પ્રાણ છ કાયના, સેવ્યાં પાપ અઢારાં કરૂરકે.Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18