Book Title: Brihatkalpa Sutra Prastavik Author(s): Punyavijay Publisher: Punyavijayji View full book textPage 3
________________ બૃહેકલ્પસૂત્ર' : પ્રાસ્તાવિક किं तेरण कयं तं तू, जं भण्णति तस्स कारतो सो उ । भगति गरधारीहिं, सव्वसुयं चेव पुव्वकयं ॥ १० ॥ तत्तो चि गिज्जूढं प्रणुग्गहट्टाए संपयजतीणं । तो सुत्तकारतो खलु, स भवति दशकप्पववहारे ॥ ११ ॥ આ ઉલ્લેખમાં મહાભાષ્યકારે ચતુર્દશપૂર્વધર સ્થવિર આ તરીકે જ જણાવ્યા છે, એ નવમી ગાથાના ઉત્તરાર્ધથી સ્પષ્ટ થાય છે. ઉપર નિયુક્તિ, ભાષ્ય અને મહાભાષ્યના ઉલ્લેખમાં ચતુર્દશપૂર્વધર સ્થવિર આ ભદ્રબાહુસ્વામીને દશા, કપ અને વ્યવહાર એ ત્રણ છેદસૂત્રોના રચિયતા જણાવવામાં આવ્યા છે; પરંતુ પંચકલ્પભાષ્યની ચૂર્ણિમાં તેએ ત્રીને નિશીથસૂત્રના પ્રણેતા તરીકે પણ જણાવ્યા છે. એ ઉલ્લેખ અહીં આપવામાં આવે છે— [ ૬૯ ભદ્રબાહુવામીને માત્ર સૂત્રકાર '' 'तेरा भगवता आयारपकप्प-दसाकप्पववहारा य नवमपुव्वनीसंदभूता निज्जूढ़ा | પંચવર્વાણ પત્ર શ્ ( લિખિત ) અર્થાત્—તે ભગવાને ( ભદ્રબાહુસ્વામીએ ) નવમા પૂર્વમાંથી સારરૂપે આચારપ્રકલ્પ, દશા, કલ્પ અને વ્યવહાર એ ચાર સૂત્રેા ઉડ્ડાર્યા છે રચ્યાં છે. આ ઉલ્લેખમાં જે આયારવઘ્ન નામ છેએ નિશીથસ્ત્રનું નામાન્તર છે. એટલે અત્યારે ગણાતાં છ છેદસૂત્રો પૈકી ચાર મૌલિક છેદસૂત્રોની અર્થાત્ દશા, કલ્પ, વ્યવહાર અને નિશીથસૂત્રની રચના ચતુર્દશપૂર્વધર સ્થવિર આ ભદ્રબાહુસ્વામીએ કરી છે. તિચોપાનિય પ્રકીર્ણક, જેની રચના વિક્રમની પાંચમી શતાબ્દિની શરૂઆતમાં થયેલી હાવાનુ શ્રીમાન કલ્યાણવિજયજી “ વીરનિર્વાણ સંવત શ્રૌર જૈન વાલાના ’ ( પૃષ્ઠ ૩૦, ટિ॰ ર૭)માં સપ્રમાણ જણાવે છે, તેમાં નીચે પ્રમાણે જણાવ્યું છેઃ વિ सत्तमतो धिरबाहू जायसी सुपडिच्छिय सुबाहू | નામેળમાદ પ્રવિદ્દી સાધર્મી સાત્તિ (?) ॥ ૪॥ सोविय चोपुवी वारसवासाइं जोगपडिवन्नो । सुत्तत्ते निबंध ग्रत्थं प्रज्ज्ञयणबंधस्स ।। १५ ।। તીર્થોદ્ગારપ્રકીર્ણ કના પ્રસ્તુત ઉલ્લેખમાં ચતુર્દશપૂર્વધર ભગવાન ભદ્રબાહુસ્વામીને ત્રકાર તરીકે જ વર્ણવ્યા છે, પરંતુ તેથી આગળ વધીને · તેઓ નિયુક્તિકાર ' હાવા વિષે કે તેમના નૈમિત્તિક હાવા વિષે સૂચના સરખાયે કરવામાં આવી નથી. * Jain Education International ઉપર ટૂંકમાં જે પ્રમાણેા નોંધાયાં છે એ ઉપરથી સ્પષ્ટ રીતે સમજી શકાશે કે-છેદસૂત્રોના પ્રણેતા, અંતિમ શ્રુતકેવલી સ્થવિર આ ભદ્રબાહુસ્વામી જ છે. આ માન્યતા વિષે કોઈને કશાય વિરાધ નથી. વિરાધ તા આજે · નિયુક્તિકાર કોણ ? અથવા કયા ભદ્રબાહુસ્વામી ?’ એને જ છે, એટલે આજના લેખમાં એ વિષે જ ચર્ચા અને સમીક્ષા કરવાની છે. ૧. પ્રાચીન માન્યતા મુજબ દશાશ્રુતસ્ક ંધ અને કલ્પને એક સૂત્ર તરીકે માનવામાં આવે અથવા ૫ અને વ્યવહારને એક સૂત્રરૂપે માની લઈ એ તે ચારને બદલે ત્રણ સુત્રા થાય. For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 45