Book Title: Bhimsen Charitra Gujarati
Author(s): Ajitsagarsuri
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 3
________________ પ્રકાશકીય “ભીમસેન ચરિત્ર” ગ્રંથનું પુનઃ મુદ્રણ કરી, ધર્મ રસિક જન સમુદાય સમક્ષ સાદર રજૂ કરતાં અમે આજે ગૌરવ સહ અત્યંત આનંદ અનુભવીએ છીએ. આજથી 13 વર્ષ પહેલાં આ ગ્રંથનું પ્રથમ મુદ્રણ કર્યું તે સમયે આ ગ્રંથને આવો સુંદર આવકાર મળશે એવી અમોને કલ્પના પણ ન હતી. સાધુ, સાધવી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘે પ્રસ્તુત ગ્રંથને જે અદ્દભૂત આવકાર આપ્યો છે, અને જે આ ગ્રંથ અતિ આદરમાન થયું છે, તેને અમો અમારું અહોભાગ્ય સમજીએ છીએ. છેલ્લા કેટલાક સમયથી આ ગ્રંથની અનેક સ્થળેથી અને ભાવિકોની સતત માંગણી થતી હતી. પરંતુ નકલે ઉપલબ્ધ ન હેવાના કારણે દરેકને નિરાશ કરવા પડયા હતા. પ્રસ્તુત ગ્રન્થ પુનઃ મુદ્રિત કરવા માટે પ્રેરક શ્રી બાલમુનિશ્રી ઉદયકીતિ સાગરજી મહારાજે અમને પુનઃ પુનઃ પ્રેરણા કરતાં તેમજ પૂજ્યપા, પરમારાથપા, પરમોપકારી, પ્રાતઃ સ્મરણીય, આચાર્ય ભગવાન શ્રીમદ્ સુબોધ સાગર સૂરીશ્વરજી મ. સા. ની પરમ કૃપામથી દષ્ટિના પ્રભાવે અમો આજે આ ગ્રંથનું પુનઃ મુદ્રણ કરવા શકતમાન બન્યા છીએ. યોગનિષ્ઠ આચાર્ય ' ના સુવિહિત નામથી ભારત દેશ અને વિદેશમાં સુવિખ્યાત થયેલ સુગ્રહિત નામધેય, એકસો આઠ ગ્રંથરત્નના પ્રણેતા આચાર્ય ભગવન્ત શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી મ. સા. ના પટ્ટધર પ્રસિદ્ધવકતા, પ્રભાવક પ્રતિભાવઃ આચાર્ય શ્રીમદ્ અછત સાગર સુરીશ્વરજી મ. સા. આ ગ્રંથના રચયિતા છે. પૂજ્યપાશ્રીએ સંસ્કૃત ભાષામાં વૈરાગ્યરસ ભરપુર પ્રે ઝનીરવા કરો પિ જૈન શાસનની મહન સેવા કરી છે. જન અભિયમ P.P. Ac. Gunratnasuri M.S. un Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 442