Book Title: Bhagwan Mahavira ni Dharmkathao Author(s): Bechardas Doshi Publisher: Gujarat Vidyapith Ahmedabad View full book textPage 4
________________ પ્રકાશકનું નિવેદન શ્રી પૂજાભાઈ જનગ્રંથમાળામાં આવસ્યક સહેજસાજ સક્ષેપ સાથે જૈન આગમેાના ગુજરાતી અનુવાદો પ્રસિદ્ધ કરવાનું ઠરાવ્યા પછી તે મુજબ પહેલ પ્રથમ ઈ. સ. ૧૯૩૧માં ‘નાતાધમ કથાસૂત્રતા આ અનુવાદ પ્રસિદ્ધ કરવામાં આવ્યેા હતેા. ત્યાર બાદ આ માળામાં એ મુજમ્ અગિયાર પ્રાચીન અંગ પ્રથામાંથી ઘણાખરાના અનુવાદે પ્રસિદ્ધ થઈ ચૂકયા છે. જે બાકી છે તેમને પણ છપાવા પૂરતી વાર છે. તે દરમ્યાન આ પહેલપ્રથમ પ્રસિદ્ધ થયેલ અનુવાદની ખીજી આવૃત્તિ પ્રસિદ્ધ કરવાની થાય છે. પ`ડિત બેચરદાસજી તેના ઉપર ઊડતી નજર નાખી ગયા છે. એક રીતે મૂળ ગ્રંથનું એ પુનર્મુદ્રણુ જ છે. " જૈન સાહિત્યમાં ધમ કથાઓનું ડીકડીક ડાળ છે. તેમાંય ભગવાન મહાવીરને મુખે મુકાયેલી આ ધમ કથાઓનું એક રીતે વિશેષ મહત્ત્વ છે. શ્રી. કાકાસાહેએ દિષ્ટ અને એધ” મથાળા નીચે તે અંગે પૂરતું નિરૂપણ કરેલું છે. કથાના વસ્તુને ધ્યાનમાં લઈ આ બીજી આવૃત્તિ વખતે તેના ટાઈપ ફેરવીને મેટા કરી લેવામાં આવ્યા છે, જેથી નાનાં મેટાં સૌને તે વિશેષ સુવાચ્ય અને. આશા છે કે, આ બીજી અ ! ત્ત ગુજરાતનાં ધમ કથા—પ્રેમી ભાઈબહેન ને ઉપયાગી નીવડશે. 3-8-140 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 270