Book Title: Bhagavana  Mahavira
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 240
________________ ભવ સુખી થાય છે. ચોર એ રત્નોને ચોરી શકતો નથી. રાજા એર્ન લઈ શકતો નથી.' કિરાતરાજ ઊભો થઈને બોલ્યો : ‘મને એ રત્નો આપો.' ભગવાને કિરાતરાજને ધર્મોપદેશ આપ્યો. કિરાતરાજના હૈયામાં એ વસી ગયો. એણે દીક્ષાની માગણી કરી. ભગવાને એને દીક્ષા આપી પોતાના શિષ્યવર્ગમાં સ્થાપન કર્યો. દીક્ષા પછીના છત્રીસમા ચોમાસામાં આ ઘટના ઘટી. કિરાતરાજને દીક્ષા આ ૨૨૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258