Book Title: Bhadreshwar Vasai Mahatirth Author(s): Ratilal D Desai Publisher: Gurjar Granthratna Karyalay View full book textPage 6
________________ સમ ૫ણ પ્રજ્ઞાચક્ષુ પંડિતરત્ન શ્રી આણંદજીભાઈ દેવસીભાઈ જેની શ્રી ભદ્રેશ્વર તીર્થ પ્રત્યેની ભકિત અનન્ય હતી અને જેઓની શ્રી ભદ્રેશ્વર તીર્થને ઇતિહાસ લખાવવાની તીવ્ર ઝંખનાને યકિચિત પૂરી કરવા માટે જ આ પુસ્તક લખાયું છે; તેમ જ શ્રીયુત શંભુલાલ જગશીભાઈ શાહ તથા શ્રીયુત ગોવિંદલાલ જગશીભાઈ શાહ જે અમારા સુખ-દુખના સાથી મિત્રો હતા અને આ પુસ્તકના સર્જનના પાયામાં જેની ભાવના રહેલી છે. એ ત્રણે સવગસ્થ મહાનુભાવની પુણય સ્મૃતિને આદર અને સ્નેહપૂર્વક સમર્પણ - રતિલાલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 329