________________
સમ ૫ણ
પ્રજ્ઞાચક્ષુ પંડિતરત્ન શ્રી આણંદજીભાઈ દેવસીભાઈ
જેની શ્રી ભદ્રેશ્વર તીર્થ પ્રત્યેની ભકિત અનન્ય હતી
અને
જેઓની શ્રી ભદ્રેશ્વર તીર્થને ઇતિહાસ લખાવવાની તીવ્ર ઝંખનાને યકિચિત પૂરી કરવા માટે જ આ પુસ્તક લખાયું છે;
તેમ જ શ્રીયુત શંભુલાલ જગશીભાઈ શાહ
તથા
શ્રીયુત ગોવિંદલાલ જગશીભાઈ શાહ
જે અમારા સુખ-દુખના સાથી મિત્રો હતા
અને
આ પુસ્તકના સર્જનના પાયામાં જેની ભાવના રહેલી છે.
એ ત્રણે સવગસ્થ મહાનુભાવની
પુણય સ્મૃતિને આદર અને સ્નેહપૂર્વક
સમર્પણ
- રતિલાલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org