________________
: जे जत्थ जया जइया बहुस्सुया चरणकरणपब्भट्ठा ।
= તે સમાયાંતો માનંવ મંઠ્ઠિી
૨૧૦|
ચરણ-કરણથી ભ્રષ્ટ, બહુશ્રુત એવા જે સાધુઓ જે ગામ, નગર વિગેરેમાં સુષમદુષમ વિગેરે જે આરામાં દુષ્કાળ વિગેરે સમયે જે શિથિલાચાર આચરે છે તે મંદશ્રદ્ધાવાળા જીવો માટે આલંબન બને છે, (અર્થાત્ મંદશ્રદ્ધાવાળા જીવો આવા શિથિલાચારીઓનું આલંબન લઈને પોતાની શિથિલતાનું સમર્થન કરે છે.) I/૧૧૯૭ll.
जे जत्थ जया जइया बहुस्सुया चरणकरणसंपन्ना ।
जं ते समायरंती आलंबण तिव्वसड्ढाणं ॥११९१॥ ચરણ-કરણથી સંપન્ન, બહુશ્રુત એવા જે સાધુઓ ગામ, નગર વિગેરેમાં સુષમ-દુષમ વિગેરે જે આરામાં દુષ્કાળ વિગેરે સમયે જે ઉગ્રતા વિગેરેનું આચરણ કરે છે તે તીવ્રશ્રદ્ધાવાળા જીવો માટે આલંબન બને છે, (અર્થાતુ સંયમના રાગી જીવો આવા લોકોનું આલંબન લઈ મુશ્કેલીના સમયે ઉગ્રતપશ્ચર્યા વિગેરે ધારણ કરે છે.) I/૧૧૯ના
थोवाहारो थोवभणिओ य जो होइ थोवनिदो य ।
थोवोवहिउवगरणो तस्स हु देवावि पणमंति ॥१२६९॥ જે થોડો આહાર કરે છે, ઓછું બોલે છે, ઓછું ઊંઘે છે, ઉપધિરૂપ ઉપકરણ જેની પાસે ઓછા છે, તેને દેવો પણ નમે છે. ૧૨૬૯ાા
-
-
-
.
T