Book Title: Atmanand Prakash Pustak 064 Ank 07 08
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * R : - J ', ' આ રેપ , il: વર્ષ : ૬૪ ] www વૈશાખ-અષાઢ અંક ૭. wwww મુખ હ શ્રી મણિમહોત્સવ સ્વાગતગીત આ સરસ્વતીના જ્ઞાનગંગા એવારે સહુનાં સ્વાગત છે (૨) આ પુણ્ય ભૂમિના પગથારે સહુ પુનિત જનનાં વાગત હો (૨) આત્માનં સભાના મણિમહેન્સવે આપ સહુનાં સ્વાગત છે (૨) અહી જ્ઞાનદીપની જયોતિ જળે, તપ ત્યાગ અહિંસા પાઠ મળે; જે વ્યાપે દિલાતને સઘળ, એ મંત્રણા ગૂજન કરવાથી શુચિ સહુનાં સ્વાગત છે. (૨) જ્યાં પુણય સલિલા જ્ઞાનતણું, . સરવાણી વહેતી થાતી; નવજીવન કુસુમમય મનગમતી, વિદ્યા વિજયી લહેરાતી; ' એવા સ્થવિર વિહારને પટાંગાણે સહુનાં સ્વાગત છે. (૨) શિશુઓના કલરવ મંદમંદ, મિત વેરંતા હરખાતાં; ને નગરજને શુભ દર્શનથી, જ્યાં ધન્ય ધન્ય બની જાતાં, એવા જનજીવન કલ્યાણ પ્રસંગે સહુનાં સ્વાગત છે. (૨) | તા. ૩૦-૪-૬૭ રજનીકાન્ત મહેતા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 84