Book Title: Atmanand Prakash Pustak 064 Ank 03
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 2
________________ Shri Mahavir Jain Aradhana Kendra અ નુ ક્ર મ ણિ કા ક્રમ વિષય ૧ સમ્યગ્દષ્ટિ કયારે થવાય ? ૨ જીંદગી ધાંધલ કે ધમાલ માટે નહીં, ધીરજ અને સમતાથી જીવવા માટે છે ૩ અપરિગ્રહ અને તપશ્ચર્યાં ૪ યેગશાસ્ત્ર અને તેનું સ્વાપન્ન વિવરણુ પ પ્રેમનું પરિબળ ૬ શ્રીમદ્ રાજચંદ્ર www.kobatirth.org ... લેખકનું નામ શ્રીમદ્ રાજચંદ્રજી મુનિશ્રી ચિત્રભાનુ રતિલાલ મફાભાઈ હીરાલાલ ૨. કાપડિયા મનસુખલાલ તા. મહેતા Acharya Shri Kailassagarsuri Gyanmandir –: ભેટ પુસ્તક માટે વિજ્ઞપ્તિ : : પૃષ્ઠ ૪૧ ખાસ વિજ્ઞપ્તિ આ સભાના જ્ઞાનખાતામાં સારી એવી તૂટ છે. આ માટે દાન આપવા ઉદાર દાતાએને વિનતિ કરવામાં આવે છે. ભાડે આપવાનું છે. ભાવનગર ખારગેટ-દાઊદજીની હવેલી પાસે સભાનુ એક ચાર માળનુ મકાન આવેલ છે. આ મકાનનેા ત્રીજો-ચેાથા માળ ભાડે આપવાના છે. ભાડે રાખવા ઇચ્છનાર ભાઇઓએ નીચેના સ્થળે મળવુ, શ્રી જૈન આત્માનંદ સભા-ભાવનગર. For Private And Personal Use Only × ૪ × ૫૪ શ્રી આત્માનંદ પ્રકાશનું ભેટનું પુસ્તક પ. પૂ. મુનિશ્રી ચંદ્રપ્રભસાગરજી (ચિત્રભાનુ) મહારાજ વિરચિત ચાર સાધન' તૈયાર છે. ત્રીસ પૈસાની પેની સ્ટાંપ્સ મેાકલીત જે સભ્ય સાહેબેાએ હજી સુધી ન ગાયેલ હાય તેમને મગાવી લેવા વિનતી છે. શ્રી મૂળચંદજી મહારાજની પુણ્યતિથિ તપાગચ્છાધિપતિ સ્વ. પૂ. શ્રી મૂળચદજી મહારાજ ગણિવર્યની સ્વર્ગવાસ તિથિ અંગે આપણી સભા તરાથી માગશર વદી ૬ ને સોમવારના રાજ અત્રેના શ્રી દાદાસાહેબ જિનમંદિરમાં સવારે ૧૦ કલાકે શ્રી આત્મવલ્લભકૃત પંચપરમેષ્ટીની પૂજા ભણાવી દેશુરુ ભક્તિ કરી પુણ્યતિથિ ઉજવામાં આવેલ હતી. તેમજ આંગી રચના કરવામાં આવે? હતી. આ પ્રસગે સભાસદ બધુ તથા અન્ય ગૃહથાએ સારા પ્રમાણમાં લાભ લીધા હતા.

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 24