Book Title: Atmanand Prakash Pustak 064 Ank 03
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 22
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ATMANAN PRAKASH Regn No. (149 વિનતિ જૈન સાહિત્ય અને શિક્ષણના ક્ષેત્રમાં આ સમા છેલા ૭૦ વરસ ઉપરાંતથી પિતાનાથી બનતી. સેવા કરી રહી છે. આ સમા તરફથી શ્રી આત્માનંદ જૈન સંસ્કૃત ગ્રંથ રનમાળા તથા શ્રી આત્માનંદ જેને ગુજરાતી ગ્રંથમાળા ચાલે છે અને તે દ્વારા આજ સુધીમાં લગભગ બસો કિંમતી ગ્રંથનું સભાએ પ્રકાશન કર્યું છે. અને તેને પ્રચાર ભારત અને ભારત બહારના દેશોમાં થયે છે. અનેક વિદ્વાનોએ આ કિંમતી પ્રકાશનેને પ્રેમપૂર્વક સકાય છે. આ ઉપરાંત સભા શિક્ષણપ્રચાર અને ગુરુભક્તિ નિમિતે સમયે ચિત સેવા કરી રહેલ છે. સંસ્થાની આ પ્રવૃત્તિથી આકર્ષાઈને ભારત ભરના અનેક ગૃહસ્થાએ પિતાનું નામ સંસ્થાના પેન, આજીવન સભ્ય કે સભ્ય તરીકે આ સંસ્થા સાથે જોડીને પોતાને સહકાર આપે છે સભાને માટે એ ગૌરવને વિષય છે. - સભા હજુ આજની જરૂરિયાતને પહોંચી વળવા માટે બનતી સાહિત્યસેવા કરવા માગે છે. આપ આ સંસ્થામાં ન જોડાયા છે તે આપને નમ્ર વિનંતિ કે સભાના પદ્રન, આજીવન સભ્ય કે સામાન્ય સભ્ય બનીને અગરતે સભાની સાહિત્ય પ્રવૃત્તિને વેગ આપવા માટે બીજી રીતે આપને બનતે ફળે નેંધાવીને સભાની પ્રવૃત્તિને વેગવાન બનાવવામાં સહાયભૂત થાઓ. સમાને આપ નીચેની રીતે સાથ આપી શકે છે– રૂ. ૫૦૧) અગર તે વધારે આપીને સભાના આશ્રયદાતા (પેટ્રન) બનીને, રૂ. ૧૦૧] અગરતે વધારે આપીને સભાના આજીવન સભ્ય બનીને, અગરતે આપ સંસ્થાના વિકાસ માટે આપની વિદ્વતાને કે અનુભવને કે આર્થિક મદદને રેગ્ય ફળ આપીને, શ્રી જૈન આત્માનંદ સભા–ભાવનગર તંત્રી અને પ્રકાશક: ખીમચંદ ચાંપશી શાહ, શ્રી જૈન આત્માનંદ સંભાવતી : મૃતક : હરિલાલ દેવચંદ શેઠ, આનંદ પ્રિન્ટીંગ પ્રેસ, ભાવનગર For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24