Book Title: Atmanand Prakash Pustak 064 Ank 03
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 20
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રકાશનવિધિ કરવાનું પણ નિર્ણય કરેલ છે, તેમ જ નવી પ્રેરણા અને નવી દ્રષ્ટિ મેળવીને સભા પ્રગતિના પંથે આગળ કચ કરે તે અંગે કાર્યક્રમ યોજવાની પણ દ્રષ્ટિ રાખવામાં આવી છે. સભાની સાહિત્ય પ્રકાશનની અપૂર્વ સિદ્ધિનો સભાને પ્રાપ્ત થએલ યશ પૂ. આત્મારામજી મહારાજના વિદ્વાન શિષ્યરત્નો તેમજ બીજા ઘણું વિદ્વાનોને ફાળે છે. પૂ. પ્રવર્તક શ્રી કાર્તાિવજયજી મહારાજથી માંડીને તેઓશ્રીના વિદ્વાન શિષ્યરત્નોને ફાળો મહત્ત્વને ગણી શકાય. આગમ પ્રભાકર પૂજ્ય પુણ્યવિજયજી મહારાજ તરફથી આજે મળી રહેલ પ્રેરણાઓ ને સહકાર સભા ભૂલી શકે તેમ નથી. તેઓધી સભાના આ મણિમહોત્સવ પ્રસંગે હાજર રહે અને તેઓશ્રીના માર્ગદર્શન અને આશિર્વાદથી આ સભા નવું પ્રેરણાબળ પ્રાપ્ત કરે તેવી ભાવના સભાના દિલમાં હતી અને તે માટે તેઓશ્રીને આ પ્રસંગે ભાવનગર પધારવાની આમ પૂર્વક વિનતિઓ અવારનવાર કરવામાં આવતી હતીપરિણામે અમને જણાવતાં અત્યંત આનંદ થાય છે કે સભાની વિનતિને આખરે તેઓશ્રીએ સ્વીકાર કર્યો છે. અને ફાગણ માસમાં અનુકૂળ દિવસોમાં તેઓશો અત્રે પધારશે. એટલે સભાના પ્રાણસમાં આગ ન પ્રભાકર પૂ. પુણ્યવિજયજી મહારાજની નિશ્રામાં આ મણિ-મહોત્સવ ઉવવાની સભાને અપૂર્વ તક સાંપડી છે તે આપણા માટે અત્યંત આનંદ પ્રસ ગ છે. સદ્ભાગે ઉપર મુજબ અનુકૂળતાઓ પ્રાપ્ત થતાં, સભામાં “મણિ-મહત્સવ” ઉજવવાની કાર્યવાહી ઉલ્લાસપૂર્વક શરૂ કરી છે અને તેમાં સૌને સારો સહકાર સાંપડતો જાય છે. તા. ૧૪-૧૨-૧૬ના સભાની કાર્યવાહક કમિટિની મીટીંગ શ્રી ખીમચંદ ચાંપશી શાહના પ્રમુખપણ નીચે મળતાં, સભાના મણિ-મહોત્સવ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, અને તે વિચારણું અનુસાર મહોત્સવનું કાર્ય આગળ ધપાવવા માટે જરૂરિયાત મુજબ વધુ સભ્ય નિયુક્ત કરવાની સત્તા સાથે ૨૩ સભ્યોની એક “મણિ-મહોત્સવ સમિતિ” નિયુક્ત કરવામાં આવેલ છે. -: મણિમહોત્સવ સમિતિ : ૧ શ્રી ભોગીલાલભાઈ મગનલાલ શાહ પ્રમુખ | ૧૩ શ્રી દીપચંદ જીવણલાલ શાહ ૨ ,, ખીમચંદ ચાંપશી શાહ જોઈન્ટ પ્રમુખ. ૧૪ ,, બેવરલાલ નાનચંદ શાહ , ફોહચંદ ઝવેરભાઈ શાહ ઉપપ્રમુખ | ૧૫ , ભોગીલાલ વેલચંદ શાહ ૪ ,, ગુલાબચંદ લલ્લુભાઈ શાહ ઉપપ્રમુખ ૧૬ ,, સાકરલાલ ગાંડાલાલ વેલાણી ૫ ,, ચત્રભુજ જેચંદભાઈ શાહ સેક્રેટરી ૧૭ , હીરાચંદ હરગોવનદાસ શાહ , જાદવજી ઝવેરભાઈ શાહ સેક્રેટરી પ્રભુદાસ મૂળચંદ શાહ ,હરિલાલ દેવચંદ શેઠ સેક્રેટરી ૧૯ ,, કુંદનલાલ કાનજીભાઈ શાહ , રમણલાલ અમૃતલાલ શેઠ ટ્રેઝરર ,, લલ્લુભાઈ દેવચંદ શાહ , જગજીવનદાસ શિવલાલ પરીખ સભ્ય ૨૧ , ખીમચંદ ફુલચંદ શાહ ૧૦ , જગજીવનદાસ ભગવાનદાસ શાહ ૨૨ , કાંતિલાલ જગજીવનદાસ શાહ છે પરમાણુ દદાસ નરોતમદાસ વોરા ૨ ૩ , કાંતિલાલ રતિલાલ સલત ૧૨ , ભાયચંદ અમરચંદ શાહ આત્માનંદ પ્રકાશ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24