Book Title: Atmanand Prakash Pustak 026 Ank 09
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 16
________________ Shri Mahavir Jain Aradhana Kendra સ www.kobatirth.org શ્રી આત્માન ૢ પ્રકાશ મહંતોના ચરણે. ( રાગઃ-અનુષ્ટુપુ-શિખરિણી ) વીરને ગાતમસમા, સર્વજ્ઞ કેલીવડે; શ્વેત કીર્તિ હતી હારી, પૂર્વે જૈનસમાજ હા ! હતા કે આચાર્યા, અતુલ ગુણને લબ્ધિ ધરતા, વગાડી જેઓએ, જિનધરમની હાકલ સદા; કલિકાલે પણ આ, જગદ્ગુરૂ થયા હેમસૂરીજી, કોંધા જેને સ્થિર હા ! જિનધરમમાં ગુર્જરપતિ હીરસૂરી ઉમાસ્વાતિ, યશેવિજયજી વળી; મહર્ષિએ થયા સાએ, આનંદધન સાથરે. અહા ! એ પૂજ્ય સા, હૃદયમહીં આજે રીં રહ્યા, સ્મરી જેને પામે, જનસમુહ સા કિતીઁનતા; હતા એ વીરા તા, જિધરમના મભુત ભુ, ધ્રુજાવ્યા હા ! જેને, અવવિનેપરના સા શૂરવીરા. Acharya Shri Kailassagarsuri Gyanmandir * ગુર્જરપતિ=કુમારપાળ. For Private And Personal Use Only (૧) (૩) (૪) નથી આજે અહા ! એવા, ધુર ંધર મુનિવરે; અભાવે જેહના આજે, ટળવળે સમાજ હા ! મહર્ષિં કે આજે, જનસમૂહ માગે કરગરી; ભણાવે જે સ્હેજે, ‘ સગર્હન ’ તણા મંત્ર મીં’મતી; કરે જે એકત્ર, વિખરિત થતું કામખળ ને, પ્રીતે સ્થાપે પાછુ, જનસમૂહને પૂર્વ સમ જે. ભલે એવા મહિષ કેા, ગ્રહી શાસનદારીને; સ્થાપેા સમાજને સીધે, ‘ નિર્માળ ’ એકયના પથે. (૭) (૬) રા. નિર્માળ. 2 30 10

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36