________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુંદર ફોટાઓ ( છબીયા ) | કલકત્તાવાળા નથમલ ચાંડલીયા ફોટોગ્રાફરે હાલમાં વિવિધ રંગાથી તૈયાર કરાવેલ સુંદર ફાટા મનોહર અને આકર્ષક બહાર પાડ્યા છે, કે જે જોતાં જ ખરેખર ભક્તિરસ ઉભરાઈ ગયા સિવાય રહેતો નથી. નામ. સાઈઝ. કીંમત.
નામ, - સાઈઝ કમત. શ્રી કેસરિયાજી મહારાજ ૧૫૪૨૦ ૦–૮–૦ ષલેસ્યા સમજણુ સહિત ૧પ૪ર૦ ૦-૬-૦ શ્રી ચંદ્રગુપ્તના સાળસ્થમાં સાર્થ ,, ૮-૮-૦ શ્રી નદત્તસૂરિજી (દાદાસા) ,, ૦-૬-૦ મધુબિંદુ દષ્ટાંત સમજણુ સહિત , ૦-૬-૦ શ્રી પાવાપુરીનું જલમંદિર ૧૬૪૧૨ ૦-૪-૦ ૧ શ્રી મહાવીરસ્વામી
સમજણ સહિત.
૧૫૪૨૦ પુનાવાળાના પ્રકટ થયેલ ૦-૮- ૦ ૨ શ્રી ગૌતમસ્વામી મહારાજ સમેત શિખરતીથી ચિત્રાવલી રૂા ૨-૮-૦
- શ્રી જૈન આત્માનંદ સભાભાવનગર.
a
)
૦ -૧ ૦
---- જાહેર ખબર - જે શહેર યા ગામમાં શુમારે એકસો (૧૦૦) ધરે જેનાના હોય અને ત્યાં જૈનની જાહેર લાઈબ્રેરી કે જ્ઞાનભંડાર ન હોય તેવા ગામમાં યા શહેરમાં લાઈબ્રેરી (પુસ્તકાત્ય)-ભંડારકરવા માટે એક મુનિ મહારાજ આ સભા મારફત પોતાના સંગૃહીત, અભ્યાસ કરવા માટે એકઠા કરેલ ) જૈન હસ્તલીખીત પ્રતો-અને છાપેલ પ્રથા અપ ણ કરી દેવા માંગે છે, તેથી તે ગામના શ્રી સંઘે આ સભાને લખી જણાવવું, જેથી તે મુનિરાજની આજ્ઞા મુજબની શરતા લખી મોકલવામાં આવશે, તે પ્રમાણે નકી થતાં ઉક્ત મુનિમહારાજની સંમત્તિથી અર્પણ કરી દેવામાં આવશે.
શ્રી જૈન આત્માન દ સભા-ભાવનગર
શ્રી જૈન સસ્તી વાંચનમાળાના ગ્રાહકોના ચાલુ સાલનો
નીચેનાં પુસ્તકાનું વી. પી. કરવાનું શરૂ થઈ ગયેલ છે.. અમારા માનવતા ગ્રાહકોએ તે સ્વીકારી લેવા કૃપા કરવી. ૧ રથુલીભદ્રની નૌકા.
૩ ચંપકકી સ્થા. ૨ ચિત્રસેન પદ્માવતી.
૪ શ્રી અજાહરા પાર્શ્વનાથ ચરિત્ર. ભાવાજમના રૂા૩) પોસ્ટ ખર્ચના ૦–૧૦–૦ મળી રૂા ૩-૧૦-૦ નું વી. પી. દર સાલ મુજબ કરેલ છે. વીદ પીઠ પાછું મેલી અમને નકામા પાસ્ટ ખર્ચ ન થાય તે ધ્યાનમાં લેશા.
આવતી સાલમાં પૃષ્ટ સંખ્યામાં વધારા કરવાના છે. અત્યાર સુધી રા ૩) ના લવાજમમાં ૧ ૦ ૦ ૦ પાનાનાં ૩/૪ પુસ્તકા અપાયાં છે કે હવે તેજ લવાજમ માં આવતી સાલથી ૧૨ ૦૦ પાનાનાં પુસ્તકા ગ્રાહકોને મળરો. નવા થનાર ગ્રાહુકાને રા ૦-૮-૦ ની ટીકીટ બીડી ગ્રાહકમાં દાખલ થવા વિનંતિ છે. કાઈ પશુ જાતનાં ધર્મનાં પુસ્તકો અમ રી પાસેથી મળશે. લખે:-શ્રી જૈન સતી વાંચનમાળા, રાધનપુરી બજાર-ભાવનગર,
For Private And Personal Use Only